અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે હેરિટેજ વોક દ્વારા શહેરનો ઐતિહાસિક વારસો નિહાળ્યો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Ahmedabad News: અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિકે હેરિટેજ વોક દ્વારા શહેરનો ઐતિહાસિક વારસો નિહાળ્યો હતો.  સિનિયર અધિકારીઓ પણ હેરિટેજ વોકમાં સહભાગી થયા.

કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી જામા મસ્જિદ સુધીની હેરિટેજ વોક દરમિયાન શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઐતિહાસિક વારસાની ધરોહર સમાન વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.

અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓએ હેરિટેજ ઇન્ફ્રાસ્ટ્રકચર, અનેક ધર્મસ્થાનો, કોતરણી કામ, પોળ, ચબૂતરા સહિત વિવિધ સ્થાપત્યોને નિહાળ્યા હતા.

બજેટ 2024: મોદી સરકારના ટૂંકા અને ટચ બજેટને સરળ રીતે સમજો, જાણો સૌથી અગત્યના આ 8 પોઈન્ટ

‘ખેડૂતો અમારા અન્નદાતા છે’ એમ કહીને નાણામંત્રીએ કૃષિ ખજાનાની પેટી ખોલી, મત્સ્યોદ્યોગ અને ડેરી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની કરી વાત

બજેટ 2024 હાઇલાઇટ્સ: 1.4 કરોડ યુવાનોને સ્કિલ ઇન્ડિયાનો લાભ મળ્યો, 10 વર્ષમાં 390 યુનિવર્સિટીઓ ખોલવામાં આવી

હેરિટેજ વોકના ગાઇડ્સ દ્વારા સમગ્ર હેરિટેજ રૂટના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વથી અવગત કરાવવામાં આવ્યા હતાં.


Share this Article