આજકાલ ગણપતિ બાપ્પાનો તેહવાર ચાલી રહ્યો છે. વર્ષો પહેલાં મરાઠી લોકોનો પ્રિય તેહવાર છે. આજકાલ આ તહેવાર અનેક રાજ્યોમા થાય છે.
આજે વાત કરીએ અમદાવાદની તો તો શેલાંમા આવેલ ઓર્ચીડ બ્લૂ સોસાયટીઓમા રહેતા પરિવાર માટે પ્રથમ વાર પધારેલ ગણપતિ બાપ્પાને લઈ સોસાયટીમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
672 પરિવાર રોજ સવારે સાજ આરતી અને બહેનો દ્વારા ઉજવણીમાં કંઈ કસર નથી મૂકી. રોજ 56 ભોગ બનાવી દાદાને ચડાવવામાં આવે છે. નાના બાળકો માટે રોજ નવી ગેમો જેમ કે ચિત્રની સ્પર્ધા, હાઉસી, સંગીત ખુરશી, વેશ ભૂસા અને વડીલો પણ આ ગેમોનો લાભ લે છે.
તો વળી બહેનો પણ કેમ પાછા પડે. તેઓ માટે રંગોળી સ્પર્ધા 10 બ્લોકમા બનાવશે. જેના માટે જર્જ તરીકે મધર ટેરેસા સ્કૂલના ટ્રસ્ટી હતા.
રામ મંદિર પર ભયંકર ભૂકંપની પણ અસર નહીં થાય, આ ખાસ ટેક્નોલોજીથી તમને 24 કલાક પહેલા જ બધી ખબર પડી જશે
બહેનો દ્વારા કરવામા આવેલ આવી રંગોળી સ્પર્ધામાં અનેક બહેનોએ ભાગ લીધો. તેમજ માતાઓનું સન્માન કરવામાં આવ્યું. આ સાથે જ રોજ ગરબા પણ કરવામાં આવે છે.