થર્ટી ફસ્ટે અમદાવાદ પોલીસને ચાંદી, જો દારૂડિયાને પીધેલી હાલતમાં વાહન ચલાવતા પકડ્યો તો મળશે મોટું ઇનામ!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

હવે થર્ટી ફસ્ટને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સામાન્ય રીતે અમદાવાદમાં લોકો દારૂના રવાડે આવતા હોય છે. તમને ખબર જ હશે કે ગુજરાતમાં દારૂબંદી છે. ત્યારે જો કોઈ વ્યકિત દારૂ કે અન્ય માદક પદાર્થોનું સેવન કરતા પકડાય તો તેની સામે કડક કાર્યવાહી કરવા માટે અમદાવાદ પોલીસે બોટલતોડ ઇલાજ શોધી કાઢ્યો છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે. શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે એવા પોલીસ કર્મચારીને રૂપિયા 200 ઇનામ આપવામાં આવશે.

આજે સસ્તું સોનું ખરીદવાની છેલ્લી તક, ઘરે બેઠાં-બેઠાં ઓનલાઈન કરો રોકાણ, જાણો સરકારની સ્કીમની સંપૂર્ણ પ્રક્રિયા

ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ

હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, 48 કલાકમાં ગુજરાતનો પારો ગગડશે, સ્વેટર-ધાબળા તૈયાર રાખજો

તો, આ વખતે અમદાવાદ શહેર પોલીસ જો કોઈ વ્યકિતને દારૂના સેવન સાથે પકડી લીધો તો તેમની સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે.


Share this Article