અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાની ઘટનાનો મામલામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્લેનમાં હોવાની ભારે ચર્ચા ફેલાઈ હતી જેના પર પૂર્ણવિરામ લાગી ગયું છે.
વિજયભાઈ આજે એર ઈન્ડિયાની જ ફલાઈટમાં લંડન જઈ રહ્યા છે પરંતુ તેઓ એર ઈન્ડિયાની બીજી ફલાઈટમાં હતા તેમ વિજયભાઈના પર્સનલ આસિસ્ટન્ટ શૈલેષભાઈ માંડવીયાએ જણાવ્યુ છે.