Gujarat News: બ્લાઈન્ડ પિપલ એસોસિયેશન ના જનરલ સેક્રેટરી ડો ભુષણ પુનાની સરના જણાવ્યા અનુસાર અંધજન મંડળમાં ધોરણ ૧૨ મા અભ્યાસ કરતા વિધાથી વાધેલા રાહુલે ભુજ ખાતે યોજાયેલી ૧૧ મી ગુજરાત સ્ટેટ સિલેકશન ટુર્નામેન્ટ ફોર વિજુલી ઈનપેડ ટુર્નામેન્ટ માં પ્રથમ ક્રમાંકે રહ્યા હતા આ ટુર્નામેન્ટનું આયોજન તા ૨૪ થી ૨૬- ૫ -૨૦૨૪ ના રોજ નવચેતન અંધજન મંડળ માધાપર કચ્છ ખાતે કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં લગભગ ૧૨૫ જેટલા ખેલાડીઓ એ બિગ લીધો હતો જેમાં વાધેલા રાહુલે પ્રથમ/ વડોદરા ના પટની અનિકેતે દ્વીતીય તેમજ સુરત ના શાહ સંયમે તુતીય કમાક મેળવ્યો હતો।. 8 માંથી 7 અંક મેળવી વાઘેલા રાહુલ વિજેતા બન્યા હતા. આ ટુર્નામેન્ટમ દ્વારા વેસ્ટ ઝોન ની ટુર્નામેન્ટ રમવા માટે ૩ મહીલા ખેલાડીઓ અને 5 જુનીયર ખેલાડીઓ અને અન્ય ૧૫ ખેલાડીઓ ની પસંદગી કરવામાં આવી છે.
પાંચ દિવસ સુધી આકરી ગરમી, પછી મળશે રાહત, મેઘરાજા હાશકારો અપાવશે.. જાણો IMDનું નવું અપડેટ
દેશમાં ફરીથી કોરોનાએ ભરડો લીધો, અહીં 25000 કેસ, ગુજરાતમાં પણ આટલા, આરોગ્ય વિભાગે ચેતવણી આપી કે…
દિલીપ જોશી પર ખુરશી ફેંકી અને જેઠાલાલનો પિત્તો ગયો, આપી દીધી તારક મહેતા શો છોડવાની ધમકી, પછી…
સહર્ષ જણાવવા નુ કે સતત બીજા વર્ષે રાહુલ વાઘેલા ગુજરાત રાજ્ય નેત્રહીન ચેસ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ, ભૂજ ખાતે રમાયેલ તેમા પ્રથમ આવેલ છે. આપણા બધા માટે ગૌરવ ની વાત છે કે તે આંતરરાષ્ટ્રીય જુનિયર ચેસ ટૂર્નામેન્ટ ચાલુ વર્ષ 27 /9/24 થઈ 7/10/24 સુધી બેંગ્લોર ખાતે રમાનાર છે તેમા પસંદગી પામેલ છે. તાજેતરમા ધોરણ 12 મા પણ રાહુલ 80% સાથે બીજા નંબર પ્રાપ્ત કરેલ છે.