હાલ રાજ્યના વાતાવરણમા પલટો જોવા મળી રહ્યો છે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો રાઉંડ લાગવાનો છે. આજથી જ ઠંડીમા વધારો થશે. દરિયાકાંઠા વિસ્તારોમાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યકત કરવામ આવી છે. આ જોતા માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાય છે. વીજી તરફ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે.
રાજ્યના વાતાવરણમા પલટો
આ સાથે દિલ્હીની તો અહી ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીની નોંધાઈ રહ્યુ છે. અંબાલાલ પટેલે કહ્યુ છે કે વેટ્સર્ન ડિસ્ટર્બન્સ પણ જોવા મળી રહ્યુ છે. આ કારણે હિમાલયના પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે. આ વેટ્સર્ન ડિસ્ટર્બન્સને કારણે જ દેશના ઘણા રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકવાની આગાહી છે જેમા આગામી 24 કલાકમા જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, લદ્દાખના કેટલાક વિસ્તારોમાં વરસાદની આશંકા છે.
હિમાલયના પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદ
અંબાલાલ પટેલ દ્વારા મળતી માહિતી મુજબ હિમાચલ પ્રદેશમાં વરસાદ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક સ્થળોએ આગામી બે દિવસ સુધી હળવો વરસાદ, પંજાબ, બંગાળ, સિક્કિમમાં થોડા કલાકો સુધી ધુમ્મસ, ગુજરાતના દરિયાકાંઠા નજીક 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામા આવી છે.
15 તારીખ અને આ 3 રાશિના લોકોને ગુલાબી ગુલાબી નોટો જ છાપશે, જે પત્તુ નાખશે સમજો એક્કો જ સાબિત થશે
પૈસાનો જ વાંધો છે ને? તો થોડો સમય ખમી જાઓ, નવરાતમાં તમારે ઘરે સામે ચાલીને આવશે માતા લક્ષ્મી
તુર્કી ભૂકંપને લઈ ભારત માટે આવ્યા સૌથી ખરાબ સમાચાર, વાંચીને તમારી આંખોનો ખુણો પણ પલળી જશે!
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મહિનાના અંત સુધીમાં ઠંડી રહેશે અને ઠંડીના નવા રાઉન્ડ સાથે કમોસમી વરસાદની શક્યતા છે. દર વખત કરાતા આ વખતે શિયાળો લાંબા સમય સુધી રહેશે. મહાશિવરાત્રી બાદ પણ ઠંડીની અસર અનુભવાશે.