Navratri 2023 : અમદાવાદ પોલીસ કમિશનર (Commissioner of Police) દ્વારા નવરાત્રી (navratri) જાહેર કરવામાં આવી છે. વાત એમ છે કે નવરાત્રી પહેલા ગરબા પ્રેમી લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસની જાહેરાત મુજબ નવરાત્રિ દરમિયાન રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર ડિવાઈસ (Loudspeaker device) પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ જાહેરાત નવરાત્રીના પહેલા નોરતાથી લઈને દશેરા સુધી લાગુ રહેશે.
2000ની નોટની ડેડલાઈન પુરી, તમારી પાસે હજુ પણ હોય તો ચિંતા ન કરતાં, અમદાવાદમાં આ જગ્યાએ બદલી જશે
આ રાજ્યોમાં આગામી 3 દિવસ ભારે વરસાદ ખાબકશે, IMDએ જાહેર કર્યું એલર્ટ, વાદળો કાળા ડિંબાગ થઈ ગયાં!
આ 3 રાશિઓના ઘરે દસ્તક આપવા આવી રહી છે માતા લક્ષ્મી, 29 નવેમ્બર સુધી થશે બેહિસાબ ધનનો વરસાદ
અમદાવાદમાં ઘણી જગ્યાએ નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશનરે નવરાત્રિને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ અમદાવાદમાં 15થી 24 ઓક્ટોબર સુધી રાત્રે 12 વાગ્યા બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.