દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્ર્સ્ટ અને જગવલ્લ્ભ ભાતાઘર કમિટિ તરફથી ૭ દિવ્યાંગો ને ૧,૨૫,૦૦૦/-કેલીપર્સ આપવામાં આવ્યાં. તથા નિલેષભાઇ દેસાઇ દ્વારા બે દિકરીઓ ને ૩૦,૦૦૦/-.સ્કુલ ફી આપવામાં આવી.
દિલીપભાઇ દ્વારા એક અકસ્માત ગ્રસ્ત ભાઇને ૩૦૦૦/- અનાજ ની સહાય, જીતેન્દ્રભાઇ દ્વારા કેન્સર ગ્રસ્ત માતાની દીકરીને ૬૦૦૦/-યુનિફોર્મ, ચોપડીઓ અને નોટ્બુક ની સહાય, સ્વીમીંગ સીખતા દિવ્યાંગ ને ૨૧૦૦/- ફીન્સ અપાયા.
કલ્પેશભાઇ દ્વારા 100 ડઝન ફૂલ્સ્કેપ બુક્સ અને 100 ડઝન નોટબુક્સ ની સહાય કરવામાં આવી. દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્ર્સ્ટનું કહેવું છે કે ડો. ભૂપેશભાઇ ,માતા- પિતા, ક્ષિતિશભાઇના આર્શિવાદ તેમજ પ્રિન્સ અને હસમુખનો આભાર વ્યક્ત કરીએ છીએ.