ગુજરાતી સિંગર કિંજલ દવે અને ગીતાબેન રબારી બન્ને બહેનો સુમધુર અવાજથી બહોળો ચાહક વર્ગ ઉભો કરી ચૂકી છે.
વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ ગીતાબેન અને કિંજલ દવેના ફેન્સ છે.
તેના ગીત સાંભળવાનું પસંદ કરે છે.
ત્યારે હવે આ બન્ને મધુર અવાજ ધરાવતી સિંગરોની તસવીરો વાયરલ થઈ રહી છે.
અનો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
અલગ અલગ અંદાજમાં પોઝ આપતા જોવા મળી રહી છે.