આ ઉપરાંત તેમણે 18મી સપ્ટેમ્બરે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા અને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે. તો 18મીએ જ સુરત, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબીમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, કચ્છ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગરહવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
Weather Warfare શું છે? મોરોક્કોમાં ભૂકંપના કારણે હજારો લોકોના મોત, શું આ કાવતરું હતું, અકસ્માત પહેલા વિચિત્ર પ્રકાશે ઉભા કર્યા પ્રશ્નો
મહિલા પત્રકાર ટીવી પર લાઈવ હતી, પાછળથી એક યુવક આવ્યો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવા લાગ્યો, વીડિયો થયો વાયરલ
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગીર જંગલ ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અહીં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ ગીરમાં આકાશી અમીવર્ષા વર્ષી છે. ઉપરાંત દાહોદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે.