હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનુ જોર ઘટશે, 5 દિવસ સુધી ઠંડીનુ પ્રમાણ ઘટવાની આગાહી

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather Update: રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતીઓને હવે ઠંડીના ચમકારાથી રાહત મળશે તેમજ સામાન્ય ગરમીનો પણ અનુભવ થશે. હવે રાજ્યમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઉંચકાશે તેમજ રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડીનુ જોર ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

આગામી 3 દિવસ ગરમીની રહેશે અસર

આગામી 3 દિવસ ગરમીની અસર વધુ રહેવાની શક્યતાઓ છે. આપને જણાવીએ કે, અમદાવાદમાં મહત્તમ 17 અને ગાંધીનગરમાં મહત્તમ 15 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વહેલી સવારે સામાન્ય ઠંડીની અને બપોરે ગરમીની અસર રહેવાની સંભાવનાઓ છે. પવનની દિશા બદલાતા સવારના સમયે ધૂંધળું વાતાવરણ રહેવાની ધારણા છે.

5 તારીખથી ગરમીનો અહેસાસ શરૂ થશે

બોમ્બે હાઈકોર્ટે કંગના રનૌતને આપ્યો મોટો ઝટકો, સમગ્ર મામલો આ દિગ્ગજ ગીતકાર સાથે જોડાયેલો છે

શું 29 ફેબ્રુઆરી પછી Paytm બંધ થઈ જશે? મૂંઝવણ કરો દૂર, આ સેવાઓને અસર થશે નહીં

કોંગ્રેસ નેતા ખડગેએ રાજ્યસભામાં કહ્યું- આ વખતે બીજેપીએ 400ને પાર કરશે, આ સાંભળીને પીએમ મોદી હસવા લાગ્યા…

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 સુધીમાં તાપમાનમાં વધારો થશે. જેના પગલે ગરમીનો પારો ઉચકાશે. જો કે, અત્યારે પણ સામાન્ય રીત વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, અટલે કે, થોડા દિવસો સુધીમાં શિયાળો વિદાય લેશે તેવા હવેથી અણસાર જોવા મળી રહ્યાં છે.


Share this Article