હર્ષ સંઘવીએ જણાવી એકદમ જરૂરી વાત, ન્યૂડ કોલ આવ્યો અને ઉપડી ગયો તો ડરતા નહીં, આ રીતે આરામથી બચી જશો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરતમાં સાયબર સંજીવની 2.O કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન સુરત સાયબર પોલીસે દ્વારા કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, સાયબર સંજીવની કાર્યક્રમ સરકારી કાર્યક્રમ નથી પરંતુ સાયબર ફ્રોડ સામેની લડાઈનો કાર્યક્રમ છે.

જે લોકો પોલીસની ખરાબ વાતો કરે છે તેઓને સુરત પોલીસના કાર્યક્રમની વિગતો આપજો. આ દરમિયાન હર્ષ સંઘવીએ ઊમેર્યુંકે દીકરીઓ રિલ્સ બનાવે એમાં કાઈ ખોટું નથી પણ સેફ્ટિનું ધ્યાન રાખવું જોઈએ. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, ઘરમાં પરિજનોને સમજાવો અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારે અને ન્યૂડ કોલ રિસીવ થઇ જાય તો ડરવાની જરૂર નથી.

હવામાન વિભાગે કરી આજની આગાહી, હાલમાં વરસાદની સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ નથી, છતાં અતિભારે વરસાદની વકી

હવે રસ્તા પર ખાસ સાવચેત રહેજો! જો ટ્રાફિકનો આ નિયમ તોડ્યો તો મેમો ફાટશે અને સીધા ખાતામાંથી પૈસા કપાશે

જો ન્યૂડ કોલ રિસીવ જાય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો.ભૂલ કોઇથી પણ થઇ શકે અને આવા કિસ્સામાં અરજી કરનારનું નામ જાહેર નહી થાય. કેટલાક લોકો તેમની બદનામીના લીધે આગળ નથી


Share this Article