આગાહી પ્રમાણે અમદાવાદમાં મેહુલિયાનો ત્રીજો રાઉન્ડ શરૂ, ભારે પવન અને ધોધમાર વરસાદથી શહેરમાં ટ્રાફિક

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે આજે અમદાવાદમાં મેઘરાજાએ ત્રીજો રાઉન્ડ શરૂ કર્યો છે. હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું હતું કે, અમદાવાદમાં 24 કલાક દરમિયાન વાદળો વિકસિત થશે, આ દરમિયાન હળવાથી સામાન્ય વરસાદ સાથે થંડરસ્ટ્રોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. ત્યારે આ આગાહી સાચી પડી હતી.સમી સાંજેથી અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અત્યારે અમદાવાદના એસ.જી હાઈવે, વેજલપુરમાં, પ્રહલાદનગર, સેટેલાઈટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

આજે અમદાવાદમાં સાંજના સમયથી ભારે પવન સાથે મેઘરાજા અમદાવાદમાં તોફાની બેટિંગ શરૂ કરી છે. ત્યારે ફિસથી ઘરે જઇ રહેલા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યાં જ ધોધમાર વરસાદના કારણે મકરબા, વેજલપુર સહિત અનેક વિસ્તારમાં પાણી ભરવાનું શુરૂ થયું છે. ભારે વરસાદને કારણે મકરબા, વેજલપુર સહિત અનેક વિસ્તારમાં પાણી ભરવાનું શુરૂ થયું છે. અમદાવાદમાં ધોધમાર વરસાદના પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.

જોઈ લો મસ્ક સાહેબ, અમે ચંદ્રયાન-3 માત્ર 615 કરોડમાં બનાવી નાખ્યું, તમે તો તમારી સ્પેસમાં ફેરવવા માટે 900 કરોડ લો છો

તમે આવતા જન્મમાં કિન્નર બનશો, ગાયોની બદ્દતર હાલત જોઈને આ મંત્રીએ અધિકારીઓને ભૂંડો શ્રાપ આપ્યો!

વાયગ્રા પર એક વર્ષમાં સેના આટલો બધો ખર્ચ કરી નાખે છે, આંકડો સાંભળીને તમારા હાજા ગગડી જશે

ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગે જણાવ્યું છે કે, અમદાવાદમાં 24 કલાક દરમિયાન વાદળો વિકસિત થશે, આ દરમિયાન હળવાથી સામાન્ય વરસાદ સાથે થંડરસ્ટ્રોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જોકે, અમદાવાદમાં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.


Share this Article