KBCમાં રાજકોટનો ડંકો વાગ્યો, શહેરના DCP જીત્યાં એક કરોડ રૂપિયા, સંઘર્ષ કથા જાણીને રડવું આવી જશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

IPS ravi mohan saini :  ટેલીવૂડના સૌથી સફળ શૉમાં સામેલ અને અમિતાભ બચ્ચનની (Amitabh Bachchan) લોકપ્રિયતાના માપદંડ સમાન કૌન બનેગા કરોડપતિ (KBC)માં 20 વર્ષ અગાઉ આ છોકરો 14 વર્ષની નાની વયે એક કરોડ રૂપિયા જીત્યો હતો. આ છોકરો અત્યારે આઇપીએસ બની ગયો છે, અને મંગળવારે ગુજરાતના એક શહેરનો એસપી એટલે કે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ બની ગયો છે.

 


Share this Article
TAGGED: ,