સૌરાષ્ટ્રમાં ઘણા દિવસોથી અવિરત વરસાદના કારણે અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક ખાનાખરાબી થઈ છે. જ્યાં જુઓ ત્યાં ફક્તને ફક્ત વરસાદે સર્જેલી તારાજી જોવા મળી રહી છે.
જૂનાગઢવાસીઓએ વિચાર્યું પણ નહીં હોય કે અચાનક આ પ્રકારનો મેઘતાંડવ થશે પાણી પાણી થઈ જસે. સમગ્ર જૂનાગઢમાં હાલ મોટી જળ હોનારત થઈ હોય તેવુ જાણવા મળી રહ્યું છે. જ્યાં પાણીમાં કાર અને અન્ય વાહનો તણાયા હતા. પાણીમાં તણાયેલી ગાડીઓ વન વિખેર થઈ ગઈ છે જેના કેટલાક ફોટા સામે આવ્યા છે.
સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સસ્તા થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના
ખરેખર તો 200 રૂપિયે કિલો ટામેટા એ ઘણા સસ્તા કહેવાય, જાણો શું કહે છે સરકારી આંકડા? તમારું મગજ ફરી જશે
180 દિવસ, 146 બાળકો, આ સરકારી હોસ્પિટલ કેમ બની રહી છે માસૂમોનું મોતનો કાળ? જાણો અજીબ કારણ