ગુજરાતી RJ,અભિનેત્રીઓ અને સિંગર એક જ ફેમમાં જોવા મળી હતી. મોનલ ગજ્જર જેવી અભિનેત્રીઓ… RJ દિપાલી… કિંજલ, ગીતા, અલ્પા, ધરા શાહ જેવી સિંગરો…. આ રીતે મહિલા સેલેબ્રિટી એક જ જગ્યાએ ભેગી જોવા મળી હતી અને બધીએ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. આ દરેક મહિલા સેલેબ્રિટી ડ્રગ્સ કેમ્પેઈનના પોગ્રામમાં જતા પહેલા એકસાથે મળી હતી. સિંગર અલ્પા પટેલે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ બધી તસવીરો પોસ્ટ કરી છે અને હવે વાયરલ થઈ રહી છે.
કિંજલ દવેની સગાઈ હાલમાં જ તૂટી હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે હવે કિંજલ દરેક પોગ્રામ પણ અટેન્ડ કરી રહી છે અને જીવનમાં આગળ વધી રહી છે.