IPS અધિકારીઓ પગાર વધારવા નથી દેતા, પોલીસનો ગ્રેડ પે વધે એ મારી અંતિમ ઈચ્છા… કુલદીપસિંહની સુસાઇડ નોટ વાંચીને આખું ગુજરાત રડશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

આજે સવારથી એક જ વાત ચારેકોર ચર્ચાઈ રહી છે કે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ-કોન્સ્ટેબલ કુલદીપસિંહ યાદવે 3 વર્ષની દીકરી અને પત્ની સાથે 12મા માળેથી કૂદીને આપઘાત શા માટે કર્યો. આવી સરસ લાઈફને કેમ ટાટા બાય બાય કહેવું પડ્યું. ત્યારે હવે એક વાત સામે આવી એ જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે. ઉલ્લેખનીય છે કે કુલદીપસિંહે આપઘાત કરતાં પહેલાં તેમના મિત્રો, પરિવારજનોને સંવેદનશીલ સલાહ-સૂચનો આપ્યા હતા. જ્યારે ગુજરાત પોલીસની ગ્રેડ પેની માગણી અંગેનો પણ ઉલ્લેખ કરી લખ્યું હતું કે પોલીસનો ગ્રેડ પે વધે એ મારી અંતિમ ઈચ્છા છે અને IPS અધિકારીઓ પૈસા બહુ ખાય છે અને તે જ લોકો પગાર વધારવા નથી દેતા. ત્યારે અહીં તમે પણ વાંચી લો કુલદીપસિંહની ઈમોશનલ સુસાઇડ નોટ…

It’s my Last note Biju kay me લખ્યું નથી ઘરે kay tapas Naa karta Raji Khushi thi jav chhu koi tapas na karta mara badha Paisa je flat ma bharya e mari ben na flat maate Bija koi no kay vak nathi Marathi kay bhul thay hoy to sorry🙏 ખાંભલા sir maja aavi aap sathe સ્વભાવ bov saro aapno cricket ramjo tame Khali vato j karo chho રમવાની Maja aavi police station ma તમામ સારા હતા d staff કામ કરશે ભલામણ રાખજે સંજુ બાબા બીજેપી Babu Kaka stand સાચવજો શૈલેષભાઈ અને અમિત જીવ ના બાળતા તહેવાર માં યાદ કરજો ખાલી invy pso વાળાને જલસા હતા ને જલસા કરજો પણ sir ne taklif na pade m agnaben chhoti piyuben ભગુબેન નીતાબેન અજયસિંહ દીનેશકાકા જયદીપભાઈ sorry hu Khali hasto baki હસવા જેવું ryu નોતું priyankaben mota bhai have તમારા અમિતભાઈ ok Agnaben have account સાચવજો તમારું ભગવાન સારું કરશે બાકી kuldipbhai છે j khaali yaad karjo pan mari kasam koi pase Kai na bolta ane tamne 1000/- mare આપવાના e મારા જીજુ પાસેથી લય લેજો e મારા કાબાટ માંથી આપશે amitsinh jd hirenbhai jalsa karjo Sher market ne kay thay ny baki aavse to BJP 😊rutu tu sudhari jaje sorry અરવિંદભાઈ જલસા કરજો મસાલા હવે ના ખાતા ok બાપા સીતારામ કપલા આવજે અને નોકરી કરજે અમદાવાદ j રેજે Mara frds pan bov Sara hata popat Vishal tako vijo patu hardip karanbhai jp mitul koyto બાવલો sky ravubha ઘણા બધા છે જો લખું તો જીવન વધારે જીવાય જાય Sihor vala frds ne sorry yar sahan na thayu tame kacha padya yar mane સાચવવા માં Lala Ani montu jayu ફરવા જજો ને જલસા કરજો montu have lala ne marto ny Tamne bov miss Karis @ tamari સંભાળ લેનારો જતો ryo Pappa sorry mummy ne સાચવજો તમારું ધ્યાન રાખજો અને હવે પ્લોટ નું સમાધાન કરી ને નિવૃત્ત જીવન ગાળો ભગવાન નું કામ કરજો પપ્પા તમે bov saaraa hata tamne malvu tu pan jivan ochhu padyu Mummy sorry tamaro kuli tamaro j chhe hitarth have tamaro kuli ane tame khub bhagvan nu kam karjo tamne malvanu baki ray gayu pan last Monday phn ma vat thay atle chalse ane mummy tamne me bov heran karya અત્યાર સુધી પણ આ last time આકાંક્ષા આજ રાત bov Rami mari sathe atle hu ane lay jav chhu riddhi ne akli na muku atle e pan aave chhe sathe Bhai ane bhabhi jalsa thi જીવજો બાકી હું છું અને એક સારી ગાડી લયલેજે ky hoy to mara jigri ભાઈબંધ હવે તને આપું છું ભૂરા અને dheba ને સાચવજો ભૂરા ના વાળ ના કપાવતા આકાંક્ષા નું j chhe e pratyusha nu બેન જીજુ મિસ યુ sorry tamne hu bov heran karto to Ben rakhdi mane pan bandhje Vikram nu kam badhu Huj karis ben tara Bhai maa sahan Shakti nathi a tu pan Jane chho અક્ષુ Naa રમકડાં કાજુ અને પતું ના અને તું સ્ટ્રોંગ રેજે mummy pase ભાનુભા અને કાજુ ટાટા ભૂબ પ્રગતિ કરજો તોફાન ના કરતા આક્ષુ ને લેતો જાવ છું દક્ષ ને મારતી નય ઈ k tyare mummy pase java deje ભૂલ થી મારા થી કોઈ ને દુઃખ લાગ્યું હોય તો માફ કરજો જે કોઈ ને પૈસા આપ્યા છે એ મારા ભાઈ ને આપજો અને ના આપો તોય કઈ ny jalsa karo Kevalbhai shyam Bhai પ્રિંકેશભાઈ thank u bhada karar khovay gayo yar tamne aapvano hato ane maja aavi tamari sathe Madhury vala frds ne by miss Karis મારા જીવન માં આવેલ તમામ નો દિલ થી આભાર અને sorry “ખુદા સે મેને દુવા માગી દુવા મે આપની મોત માગી ખુદા ને કહા મોત મે તુજે દુંગા પર ઉસે ક્યા કહું જિસને તેરી લાંબી ઉંમર કી દુવા માગી” મારી દુવા માગવા વાળી મારી સાથે લય જાવ છે બીજા કોઈએ દુવા નય માગી હોય મે request to bov kareli bt chalse khush chhu aaj hu bov k aa divas aaj aavi gayo Jay યોગેશ્વર જય માતાજી અને જય દ્વરકાધીશ જય કષ્ટ ભંજન દેવ Police no grad pay vadhe e અંતિમ ઇચ્છા IPS Paisa bov khay chhe ane e j pagar વધારવા નથી દેતા

 


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly