Breaking News: મણિનગર રેલવે ક્રોસિંગ આજથી 13 દિવસ માટે બંધ, વૈકલ્પિક આ રસ્તાનો ઉપયોગ લેવો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Ahmedabad News: રેલવે બાદ હવે બુલેટ ટ્રેનના ટ્રેકના સેગમેન્ટ લગાવાની કામગીરીને પગલે બુધવારથી 13 દિવસ સુધી મણિનગર રેલવે ફાટક બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 24 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. આ કામગીરી વર્ષ 2023ના નવેમ્બર માસમાં થવાની હતી પરંતુ તે સમયે કામગીરી ન થતાં આ નિર્ણય લેવાયો છે. આ સમય દરમિયાન ટ્રાફિકની ઝઘડીયા બ્રિજ અને ગુરુજી બ્રિજ પર ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. આ સાથે ટુ-વ્હીલર અને થ્રી- વ્હીલર વાહનો દક્ષિણી અંડરપાસનો ઉપયોગ કરી શકશે.

પઠાણથી ફાઇટર સુધી દીપિકા પાદુકોણનો ગણતંત્ર દિવસ પર ધમાકો! રૂ. 2,200 કરોડની કમાણી બાદ હવે તોડશે આ રેકોર્ડ, જાણો વિગત

13 વર્ષ મોટા બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે તૈયાર…? હવે અનન્યા પાંડેએ તોડ્યું મૌન, કહ્યું- “મને કોઈ પરવા નથી…”

Saif Ali Khan Surgery: સર્જરી બાદ સૈફ અલી ખાન હોસ્પિટલમાંથી મળી રજા, કરીના સાથે પહોંચ્યા ઘરે, દિકરો થયો ખુશ

આ માટે તમારે અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ લેવો પડશે. આ બુલેટ ટ્રેનના ટ્રેકના સેગમેન્ટ લગાવાની કામગીરીને પગલે આજથી 13 દિવસ સુધી ચાલું રહેશે. એટલે જો તમે મણિનગર રેલવે ફાટક પરથી પસાર થઈ રહ્યા છો તો તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે.


Share this Article