અમદાવાદ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના પ્લેસમેન્ટ સેલ “કૌશલ્યમ” દ્વારા તાજેતરમાં 11 જાન્યુઆરી 2024ના દિવસે મેગા જોબ ફેર 2024નું આયોજન

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પ્લેસમેન્ટ સેલ “કૌશલ્યમ” દ્વારા તાજેતરમાં 11 જાન્યુઆરી 2024ના દિવસે મેગા જોબ ફેર 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની ટોપ 4 કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં કુલ 350 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રજિસ્ટ્રેશન કર્યા બાદ ઇન્ટરવ્યુ પણ આપ્યા હતા.

કોલેજના પ્રિન્સીપાલ ડૉ. શારદા દેવી મેડમના માર્ગદર્શન હેઠળ, તમામ ડિપાર્ટમેન્ટના હેડ અને અધ્યાપકો અને સમગ્ર પ્લેસમેન્ટ ટીમના અથાગ પ્રયત્નો દ્વારા આખા મેગા જોબ ફેરનું સંપૂર્ણ સફળતા પૂર્વક સમાપન પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રથમ વખત ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન, વિધાનસભાગૃહનું 1,300થી વધુ દિકરીઓ કરશે સંચાલન, જાણો વિગત

કડી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગર દ્વારા બે દિવસીય સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશનનું આયોજન, 3500 જેટલા વિદ્યાર્થી લેશે મુલાકાત

Big Breaking: વડોદરા હરણી ઘટના મામલે કોઈ પણ એડવોકેટ આરોપીનો કેસ નહીં લડે, વકીલ મંડળનો મોટો નિર્ણય

કોલેજના મેનેજમન્ટનો આભાર વ્યક્ત કરતા પ્લેસમેન્ટ સેલના હેડ ડો. લીના પટેલ દ્વારા હજુ પણ ભવિષ્યમાં આવા ખૂબ સફળતમ સફળ કાર્યક્રમો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે યોજવા માટેની પણ તૈયારીઓ પ્રસ્તુત થઈ.


Share this Article
TAGGED: