જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલી પટેલ સમાજમાં સરકારી સૂચના મુજબ ફૂડ પેકેટ ત્યાર કરવમાં આવી રહ્યા છે.
જામનાગર અને દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે આ કાર્યની મુલાકાત લીધી ત્યારે પૂનમબેન પણ સેવાકાર્યમાં જોડાયા હતા.
સાંસદ પૂનમબેન અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી એ પણ ફૂડ પેકેટ ત્યાર કર્યા હતા.
આ પણ વાંચો
હે કચ્છવાસીઓ સાવધાન થઈ જાઓ, આગામી 5 કલાક આંખ સામે તબાહી મચી જશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું
આ તકે પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા,કોર્પોરેટર ગોપાલભાઈ અકબરી સહિતના આગેવાનો જોડાયા હતા.