ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે. કારણ કે અમદાવાદ શહેર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ચારેબાજુથી કોંગ્રેસ માટે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ પોતાના હોદા પરથી રાજીનામું આપતા રાજકીય ગલીઓમાં હડકંપ મચી ગયો છે.
શહેર કોંગ્રેસના પદ્દ પરથી બક્ષીનું રાજીનામુ પડતાં જ નવા પ્રમુખને લઈને પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત છે કે બક્ષી વિધાનસભાની ચૂંટણી પછી નિષ્ક્રિય જ હતા. બક્ષી કોંગ્રેસના કોર્પોરેટર યથાવત રહશે. શહેર કોંગ્રેસના પદ્દ પરથી રાજીનામુ આપ્યું છે.
હાલમાં કોંગ્રેસે નવા પ્રમુખને લઇ તજવીજ હાથ ધરી દીધી છે અને બક્ષીએ જવાબદારી માંથી મુક્ત કરવા કરવા માટે રજુઆત પણ કરી છે.
રડતા રડતા ગળું સુકાઈ ગયું, નાના બાળકોને છાતીએ રાખી આક્રંદ… શહીદોના પરિજનોની હાલત તમને પણ રડાવી દેશે
લગ્નની સિઝનમાં સોના-ચાંદીના ભાવમાં ફરીથી આજે જોરદાર ઉછાળો, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ ભાવ
પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને નીરવ બક્ષીએ વહેલી તકે જવાબદારી માંથી મુક્ત કરવા રજૂઆત કરી દીધી છે અને નવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.