મહાપંચાયતમાં માલધારી સમાજલ આકરે પાણીએ, ચોખ્ખી જ ચેતવણી આપીને કહ્યું-જો OBC અનામતને હાથ લગાડશો તો ચૂંટણીમાં પરિણામ ભોગવશો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે દરેક સમાજાે શક્તિ પ્રદર્શન કરીને પોતાનું…
ગુજરાતમાં 12 સાંધો ત્યાં 13 તૂટે એવી સ્થિતિ, હવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આ રોગનો ખતરો મંડરાયો, કોરોનાનું માંડ પત્યું ત્યાં તો આ રોગથી મોત
ચોમાસાની સીઝનમાં સ્વાભાવિક પણે પાણીજન્ય રોગચાળામાં ઉછાળો જાેવા મળી રહ્યો છે. રાજકોટ…
ઉપલેટાના પૂજ્ય લાલબાપુએ શોધી કાઢ્યો છે લમ્પીનો દેશી ઉપાય, 1200 જેટલી ગાયોને આ રીતે બચાવી લીધી હોવાનો કર્યો દાવો, આ છે દેશી ઈલાજ
રાજ્યમાં અનેક પશુઓ લંપી વાયરસનાં શિકાર બન્યા છે. આ વચ્ચે ઉપલેટાના ગધેથડ…
માણસ નહીં, ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, 20 વિધા તો જમીન પણ છે તેમના નામે, ગામ લોકોનો પશુપ્રેમ ખરેખર સલામ કરવા જેવો!
આજે અહી જે વાત થઈ રહી છે તે કોઈ માણસ નહિ પણ…
આ 9 જિલ્લાઓ આવતા 3 દિવસમાં થઈ જશે પાણી પાણી, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. હવામાન વિભાગ અનુસાર ઓગસ્ટ શરૂ…
સુરતમાં વ્યાજખોરોની ખુલ્લેઆમ દાદાગીરી, શેરબજારનો દલાલે આખરે કંટાળીને 7મા માળેથી કૂદી ગયો, સ્યુસાઇડ નોટ લખી ગૃહમંત્રી પાસે માંગ્યો ન્યાય
વ્યાજખોરોના ત્રાસને કારણે રાજ્યમા એક આપધાતનો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યમા અનેક…
કેજરીવાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રમી નાખ્યો સૌથી મોટો દાવ, કરી દીધા આ 6 એલાન, આદિવાસીઓને સૌથી મોટો ફાયદો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી…
બ્રેકઅપ થઈ ગયુ એટલે પ્રેમીને આવ્યો ગુસ્સો, મિત્રો સાથે મોડી રાત્રે યુવતીના ધરે આવ્યો અને વાહનોને આગ ચાંપી દીધી
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એક યુવકે બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે.…
આવુ તમે ક્યારેય નહી સાંભળ્યુ હોય, ગુજરાતના આ ગામમાં નામ પોકારો એટલે તરત મગર આવે અને લોકો પણ સમયસર માંસ લઈને પહોંચી જ જાય
વિશ્વામિત્રી નદીનું નામ સાંભળતા જ કોઈ પણ વ્યક્તિના મગજમાં એક પ્રાણીનું નામ…
હિમતનગરના ગાંભોઈમાં સામે આવી નવજાત બાળકીને જમીનમાં દફનાવવાની ઘટના, બાળકીને ઇન્ફેકશન લાગતા હાલત ગંભીર
હિમતનગરના ગાંભોઈ નજીક જમીન બાળકી દાટેલ હાલતમાં મળી આવી હતી ત્યારે સિવિલ…