રંગીલા રાજકોટમાં દારુનો ઘાટ્ટો રંગ ચઢ્યો! ઓફિસમાં 12 લોકો દારૂ પીને ટલ્લી થઈ નાચગાન કરતાં ઝડપાયા, પોલીસ કર્મી પણ સામેલ
રંગીલા રાજકોટમાં બંધ ઑફિસમાં દારૂ પાર્ટી થતી હોવાનો એક વીડિયો હાલમાં ભારે…
Breaking: જય હો જવાનોની… ધ્રાંગધ્રામાં કિશોરી રમતાં રમતાં 600 ફૂટ ઊંડા બોરમાં પડી, આર્મીએ દિલધડક ઓપરેશન કરી હેમખેમ બચાવી લીધી
જૂન મહિનામાં એક ઘટના બની હતી, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર…
ખેડ.. ખેડ.. વડાલી.. ભીલોડા.. હેડો..હેડો… PM મોદીએ સ્થાનિક લહેકામાં વાત કરતાં CM ભૂપેન્દ્ર અને આખી સભા ખળખળાટ હસવા લાગ્યા
સાબર ડેરીના વિસ્તાર અને ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહેલા વડાપ્રધાન મોદીએ આ અદ્યતન…
હવે ગુજરાત નશામુક્તના સપના ભૂલી જાઓ, સત્તાધીશ ભાજપનો જ છોકરો ડ્રગ્સ સાથે ઝડપાયો, આણંદમાં કાંડ કરતા પકડાતા ખળભળાટ મચી ગયો
આણંદ જિલ્લાના સોજીત્રાનાં ડભોઉ રોડ પર આવેલા પેટ્રોલપંપ પર એસઓજી પોલીસે છાપો…
આખા શરીરમાં કંપારી છૂટી જાય એવી ઘટના, રાજકોટમાં સ્લિપર કોચમાંથી યુવકનું ગળું અને કપાયેલી લાશ મળી, પ્રેમમાં દગો મળતાં મોતને વ્હાલું કર્યું
રાજકોટમાં સોમવારે સવારે ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચેલી ખાનગી બસના સ્લિપર કોચમાંથી યુવકનું ગળું…
મંત્રી અર્જુનસિંહ ચૌહાણ મારી પત્નીને મિટિંગનું કહી બોલાવતા, પછી અનેકવાર દુષ્કર્મ કર્યું, બીજાને પણ મોકલતા, જાણો કોણે લગાવ્યો આરોપ
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી પર દુષ્કર્મનો આરોપ લાગતા રાજકારણ ગરમાયુ છે. મહેમદાવાદના…
થાય એ કરી લો, રાજકોટમાં બુટલેગરોનો પોલીસને ખુલ્લો પડકાર, શાપર વેરાવળમાં સરાજાહેર ચાલે છે દેશી દારૂના અડ્ડા
બોટાદના લઠ્ઠાકાંડ બાદ રાજકોટનો દેશી દારૂના હાટડાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ…
લઠ્ઠાકાંડને લઈ DySP, ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ; બોટાદ અને અમદાવાદ ગ્રામ્યના SPની બદલી, ગૃહવિભાગે આંખ લાલ કરી
રાજ્યભરમા હાલ લઠ્ઠાકાંડની ચર્ચાઓ તેજ છે. આ વચ્ચે આ મામલે એક મોટા…
ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી દેશે, જાણો તમારા વિસ્તારમાં કેવો ખાબકશે
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસ્યા પછી હવે…
ગુજરાતમાં પણ મામલતદાર થઈ ગયા હોં!! ટ્વિટરના ફોલોઅર્સ વધારવા માટે તલાટીને જવાબદારી સોંપી, ફરમાન કર્યું કે-રોજના 10 તો વધવા જ જોઈએ
ગુજરાતમાં ઝેરી કેમિકલ કાંડથી ૩૭ લોકોનાં મૃત્યુ થતાં હાહાકાર મચી ગયો છે…