ગુજરાતીઓ સાવધાન, આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઠેર ઠેર મેઘો જોરદાર બેટિંગ કરશે, શહેરો ફેરવાશે નદીઓમાં
રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ચારે તરફ મેધમહેર જોવા મળી રહી છે. છેલ્લા…
સિંહ-સિંહણનું મેટિંગ ચાલતું’તું, અચાનક જ મેટિંગ દરમિયાન સિંહ ઉશ્કેરાઈ ગયો, પછી સિંહ અને સિંહણે યુવાનને ફાડી ખાધો
ખાંભાના નાની ધારી ગામમાં સિંહ અને સિંહણ ઘૂસી આવ્યાં હતા. મેટિંગ દરમિયાન…
અમદાવાદની આ યુવતી કે શું, સગાઈ તૂટી જતા એવો ભયંકર બદલો લીધો કે જાણે ફિલ્મની સ્ટોરી ચાલતી હોય, રાતોની ઉંઘ હરામ કરી નાખી
કેટલાંક લોકો બદલો લેવા માટે ગમે તે હદે જઈ શકે છે. આવો…
દાદરા નગર હવેલી શર્સસાર, માતા અને પ્રેમી રંગરેલિયા મનાવતા હતા, પુત્ર કઢંગી હાલતમાં જોઈ ગયો, તો નિર્દયી માતાએ દીકરાને જ પતાવી દીધો
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલીમાં થોડા દિવસ અગાઉ સાસરે આવેલા એક યુવકની…
અમદાવાદીઓ સાચવીને હોં, બે દિવસ કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ પડવાનો છે, હવામાન વિભાગે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસની ભારે વરસાદની આગાહી કરી હતી. જેમાં…
મોદી વિકાસની વણથંભી યાત્રા ગુજરાતને આપતા ગયા….ગુજરાતમાં આવીને અમિત શાહે PM મોદીના કર્યા ભરપેટ વખાણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસનો આજે બીજાે દિવસ છે. આજે અમિત શાહે…
વરહ વરહ બાપલિયા! ગુજરાતમાં મેઘરાજાનું દે ધનાધન…. છેલ્લા 24 કલાકમાં જ 216 તાલુકા રેલમછેલ કરી નાખ્યા, વાપીમાં સૌથી વધારે ભૂક્કા બોલાવ્યા
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના તમામ જિલ્લાના ૨૧૬ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં…
કે મારે પીવો નોતો ને મને પાયો રે…. છોટાઉદેપુર ભાજપ પ્રમુખ ચિક્કાર દારુના નશામાં ફુલ ટલ્લી થઈને કાર્યક્રમમાં આવ્યા, પાર્ટીએ રાજીનામું લઈ લીધું
છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખનું રાજીનામું લઈ લેવાયું છે. વીડિયો વાયરલ થયા બાદ…
અમદાવાદમાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ, અમિત શાહ કળશ-સ્થાપન વિધિમાં ઉપસ્થિત રહ્યા, 600 એકર જમીનમાં આકાર પામશે ‘સ્વામિનારાયણ નગર’
હાલમાં અમિત શાહ ગુજરાત પ્રવાસે છે અને માદરે વતન અમદાવાદમાં અલગ અલગ…
બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેકટરે અધિકારીઓ સાથે બેઠક યોજી કડક સુચના આપી દીધી, કહ્યું- ત્વરિત પગલા લો
(માહિતી બ્યુરો, પાલનપુર): સમગ્ર બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો…