ગોળ ગોળ ફરે છે હાર્દિક પટેલનું ચક્કર, કોંગ્રેસ છોડી ભાજપમાં જવાના સમચાર વચ્ચે કેસમાં આવ્યો સૌથી મોટો રાજનૈતિક વળાંક, ફટાફટ જાણી લો
ગુજરાત કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ મુદ્દે મહત્વના સમાચાર મળી રહ્યા છે. આખરે…
લ્યો સાંભળો, ફાડી નાખે એવો ભાવ હોવા છતાં ગુજરાતમાં લીંબુ પુરા થઈ ગયા, છેક તૂર્કીથી 15 ટન લઈ આવ્યા, હવે ભાવમાં થશે ફેરફાર
ઉનાળાની ઋતુમાં ઓછી આવકના કારણે લીંબુના ભાવ આસમાને છે અને એક મહિના…
MS યુનિવર્સિટીએ તો માનવતા પર કલંક લગાડ્યું, અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને પરીક્ષામાં બેસવા ન દેવાઈ, આખા ગુજરાતે સંભળાવી દીધી મોટી-મોટી
'બેટી બચાવો બેટી પઢાવોની ગુલબાગો ઢોકતા નેતા આ વરવી વાસ્તવિકતા જાેઇ લે..…
ગુજરાતના સત્તાધીશો હવે તો માણસ જેવા થાવ! ફરીવાર વર્ગ-3ના પેપરનું સીલ તૂટેલું હોવાથી હોબાળો, જૂનાગઢમાં ખેલાયો મોટો ખેલ
જૂનાગઢની વિવેકાનંદ વિદ્યાલય ખાતે ગઈકાલે ૧૫ મે રવિવારના રોજ સમાજ કલ્યાણ અધિકારી…
ભાવનગરનો આ બનાવ સાંભળી કોઈને ત્યાં છાસ પીવાનું મન નહીં થાય, લગ્નમાં છાસ પીધા બાદ 200 લોકોને દવાખાના ભેગા કરવા પડ્યાં
સિહોરના ઘાંચીવાડા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. લગ્ન પ્રસંગમાં લોકોએ ભોજન…
રંગીલા રાજકોટમાં દારૂનો રંગ ઉડ્યો, લગ્નમાં સ્ટેજ પર મનફાવે એમ દારૂની રેલમછેલ જોવા મળી, ડાન્સની મસ્તી અને વરરાજો ટલ્લી
હાલ રાજ્યભરમાં લગ્નની ફૂલ મોસમ ચાલી રહી છે, ઠેરઠેર માંડવા બાંધેલા અને…
ગ્રીષ્મા નામના ફૂલને હંમેશા કરમાવી દેનાર હરામી નફ્ફટ ફેનિલની ફાંસીને લઈ સૌથી મોટા સમાચાર, સુરતની કોર્ટ આરપારની લડાઈમાં
સુરત શહેરના પાસોદરામાં બનેલી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં દોષિત ફેનિલને સુરતની સેશન્સ…
આ શું બીજાને સાજા કરે, સુરતમાં ખુદ સિવિલ હોસ્પિટલ જ બીમાર હાલતમાં, પરિસ્થિતિ જોઈને જ કોક બિમાર પડી જાય
સુરતની સિવિલ હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. હાલ…
અમરેલીમાં ઈંગ્લીશ અને દેશી દારૂનું દુષણ વધ્યુ, ખાંભા ડેડાણ ગામમાં કોણ કોણ દારૂ વેચે છે તેના નામની યાદીનુ બોર્ડ જાહેરમાં લગાવાયુ
મૌલિક દોશી (અમરેલી): જાગૃત નાગરિકોએ જાહેરમા બોર્ડ મુકી પોલીસનો કાન પકડયો અમરેલી…
પિતૃ અસ્થિ વિસર્જન માટે આદિવાસી સમાજના લોકોથી નક્કી તળાવ ઉભરાયું
ભવર મીણા (માઉન્ટ આબુ): હિન્દૂ શાસ્ત્ર મુજબ લોકો પોતાના પિતૃઓ ની અસ્થિઓ…