વર્ષો જૂનો ભાવનગરનો ઈતિહાસ ફરી જીવતો થયો, વિધિ સમયે રાજવી પરિવારના યુવરાજના માથે ચકલી આવીને બેઠી, મહારાજા કૃષ્ણકુમારસિંહજીની યાદ આવી ગઈ
વર્ષો બાદ ભાવનગરમાં એક એવી ઘટના બની, જે જાેઈને લોકોને ભાવનગરના મહારાજા…
બીજું અને ત્રીજું બાળક કરશો તો 10 લાખ રૂપિયા ઈનામ આપવામાં આવશે, જૈન સમાજે વસ્તી વધારવા અનોખું જ અભિયાન હાથ ધર્યું
બારોઈ ગામમાં જૈન સમાજ દ્વારા વસતી વધારવા 'હમ દો હમારે દો-તીન' નો…
શું છે પણ ત્યાં? ગુજરાતીઓ ગાંડા થઈ ગયા, આ ચાર જિલ્લામાંથી 4900 લોકો યુએસમાં ઘૂસવા નીકળી પડ્યા, એ પણ ગેરકાયદેસર જોખમી રસ્તેથી
ગાંધીનગરના કલોલ જિલ્લાથી થોડાક જ કિલોમીટર દૂર આવેલું ડીંગુચા ગામ જાન્યુઆરી મહિનામાં…
હાર્દિક પટેલે એક જ જવાબ આપીને ચાની જેમ ઉકળતા નેતાઓને શાંત પાડી દીધા, ભાજપમાં જોડાવાની વાત તો દૂર પણ….
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલમાં ગરમાવો જાેવા મળી રહ્યો છે.…
આવી પણ મોડી આવી… કોંગ્રેસ ચૂંટણીમાં એ રીતે જ નેતાઓને ટિકિટ આપશે કે ભાજપ પરિવારવાદનો આક્ષેપ જ નહીં નાખી શકે
કોંગ્રેસે ઉદયપુરમાં ચિંતન શિબિર પહેલા મોટા ફેરફારોની તૈયારીઓ કરી લીધી છે. સોમવારે…
ઘરે ઘરે પ્રખ્યાત ગાયિકા કાજલ મહેરિયાના પ્રોગ્રામમાં 5 શખ્સોએ કર્યો હુમલો, ગાડીના કાચ તોડી કાજલની ટીશર્ટ ફાડી ધોકાથી માર માર્યો
પાટણના ધારપુરમાં યોજાયેલા ડીજે પ્રોગ્રામમાં લોક ગાયિકા કાજલ મહેરિયા પર પાંચ ઈસમોએ…
નરેશ પટેલને કોંગ્રેસ બનાવી શકે છે ચૂંટણી પ્રચાર સમિતિનો ચહેરો, આ ત્રણ કોંગેસી પાટીદાર ધારાસભ્યો દિલ્હીમાં બની શકે છે મધ્યસ્થી
પાટીદાર નેતા નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થવાના સમાચારોએ હાલમા વેગ પકડ્યુ છે.…
ચૂંટણી પહેલા વધી રહ્યો છે હાર્દિક પટેલનો ભાજપ પ્રત્યેનો પ્રેમ, કોર્ટે સરકારને આપી પાટીદારો પર થયેલા કેસોને પાછા ખેંચવાની લીલી ઝંડી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ પ્રત્યે હાર્દિકનો પ્રેમ વધી રહ્યો છે. હાલમાં…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નજીક આવતા અમિત શાહ મિશન ગુજરાત પર, આ બેઠકો પર ‘કમળ’ ખીલાવા કરશે વિશેષ પ્લાનિંગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હજુ 6 મહિના બાકી છે, પરંતુ ભાજપ હવેથી સંપૂર્ણ…
કચ્છની કોમી એકતા આખા દેશમાં વખણાય, આશાપુરા મંદિરમાં હિન્દુ મુસ્લિમ સાથે બેસીને કરે છે ભોજન
૪૫૦ વર્ષ પ્રાચીન મંદિર આશાપુરા માતાજી મંદિરનો ૨૪મો પાટોત્સવ ઉજવાયો હતો. અબડાસાના…