પોરબંદરનો કિસ્સો સાંભળીને ઓનલાઈન જીવનસાથી શોધવાનું નામ નહીં લો, લગ્ન પછી ખબર પડ તે પત્નીની ધંધા તો 5 હજાર કાર ચોરી….

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

આજના સમયમા દરેક લોકો સોશિયલ મીડિયા સાથે જોદાયેલા હોય છે. અન્ય કામોની સાથે જવે લોકો ઓનલાઈન જીવનસાથીની પસંદગી કરતા થયા છે. આ ડિજિટલ યુગમા એક યુવકને ઓનલાઈન જીવનસાથીની પસનદગી કરવી ભારે પડી છે. આ યુવક પોરબંદરનો રહેવાસી છે અને તેણે એક મેટ્રોમોનિયલ સાઇટ પરથી જીવનસાથીની શોધ શરૂ કરી. આ દરમિયાન તેની મુલાકાત એક મહિલા સાથે થઈ અને થોડા સમય બાદ તે બનેએ લગ્ન પણ કરી લીધા.

મેટ્રોમોનિયલ સાઇટ પરથી જીવનસાથીની શોધ શરૂ કરી

આ બાદ મહિલા આસામ તેમના પિયરે ગઈ અને યુવકના કોલ રિસીવ કરવાના પણ બંધ થઈ ગયા. આ બાદ ધીમેધીમે મહિલાનો આખો ખેલ સામે આવ્યો જે બાદ યુવકના હોશ ઉડી ગયા છે. આખો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે યુવકને એક દિવસ વકીલનો ફોન આવ્યો અને યુવકને કહ્યું કે તમારી પત્નીની અટકાયત પોલીસે કરી છે. આ બાદ માહિતી સામે આવી કે તે મહિલા સામાન્ય મહિલા નથી, તે તો હિસ્ટ્રીસીટર છે અને પાંચ હજાર કારની ચોરીમાં સંડોવાયેલી છે.

મહિલા હિસ્ટ્રીસીટર નીકળી

આ સિવાય મહિલા પર હત્યા અને સ્મગલિંગના ગુનાઓ પણ પોલીસના ચોપડે ચડેલા હતા. હવે યુવકે આ સમગ્ર મામલે પોરબંદર એસપીને અરજી કરી દીધી છે.

ઘણી ખમ્માં ઘણી ખમ્માં, હવે ભારતીય ક્રિકેટનો પણ ‘અમૃત કાલ’, ત્રણેય ફોર્મેટમાં નંબર-1 ટીમ, ખેલાડીઓ પણ રેન્કિંગમાં ચમક્યા

58 રાત જેલમાં અને 5 વખત જામીન અરજી… છતાં મર્દાનગીની વાત કરતો દેવાયત ખવડ જેલમાંથી છુટવામાં બિલકુલ નિષ્ફળ

હિડનબર્ગ જબરો હોંશિયાર નીકળ્યો! અદાણીને મોંંમાથી કોળિયો નહીં ઉતરતો હોય અને એ ભાઈનો ખિસ્સો ભરાઈ ગયો

મળતી માહિતી મુજબ આ મહિલાનુ નામ રીટા છે. ચોરી, લૂંટફાટ, ગેંડાનો શિકાર, સ્મગલિંગ, આર્મ્સ કેસ સાહિતના કેસ તેના પર ચાલી રહ્યા છે. આ સાથે ઇન્ટરનેશનલ કાર ચોરીના કેસમાં પણ મહિલાનું નામ આવ્યું હતું.

 

 


Share this Article