ગુજરાત રબારી સમાજના યુવા આગેવાન અને ગુજરાત રબારી સમાજના સૌથી મોટા સંગઠન વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના અધ્યક્ષ જીવરાજ આલે બીજેપીને સમર્થન જાહેર કર્યું.
મળતી માહિતી પ્રમાણે ગોવાભાઈ રબારીના સમર્થનમાં જીવરાજ આલે પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે.
આ પણ વાંચો
PHOTOS: બિપરજોય સામે પાકિસ્તાનની તૈયારીઓ! જનતા હાથમાં કટોરો લઈને ભીખ માંગતી જોવા મળી હતી
ઉત્તર ગુજરાતમાં બીજેપીને જબરદસ્ત ફાયદો પહોચાડી શકે એવા યુવા આગેવાન જીવરાજભાઈ આલની હાલમાં ચારેકોર ચર્ચા થઈ રહી છે. ભાજપને પણ મોટો ફાયદો મળશે એવી રાજકીય ગલીઓમાં ચર્ચા છે. ત્યારે આગામી ચૂંટણીના પરિણામો દર્શાવશે કે કેટલો ફાયદો મળશે,.