રંગીલા રાજકોટમાં અનોખો કિસ્સો, અમીર પરિવારે પુત્રવધૂને ધરાર ઓનલાઇન સેક્સ કરાવ્યો, પોલીસમાં ફરિયાદ નોંધાતા ચારેકોર હાહાકાર

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. 21 વર્ષીય પરિણીતાએ પતિ, સાસુ તેમજ સસરા વિરુદ્ધ રાજકોટ (rajkot) શહેર સાયબર ક્રાઇમ (Cybercrime) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે.

 

પરણિતાએ આરોપીઓ દ્વારા તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોશન, (Sexual explosion) સેક્સ્યુઅલ એબેટમેન્ટ (Sexual abatement) કરવામાં આવતું હોવાની ફરિયાદ દાખલ કરી છે. આરોપીઓ શહેરની જૂની તેમજ નામાંકિત હોટલ સાથે સંકળાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. તો સાથે જ ખૂબ જ પૈસા પાત્ર હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રિમાન્ડ અર્થે પણ રજૂ કરવામાં આવશે, રિમાન્ડ દરમિયાન આરોપીઓના વોલેટમાં કેટલા ટોકન જમા થયા છે. તેમજ આરોપીઓનું મૂળભૂત હેતુ પરિણીતાને એક્સપ્લોઇડ કરવાનો હતો કે પછી રૂપિયા મેળવવાનો હતો તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે.

 

મળતી માહિતી અનુસાર આરોપીઓ દ્વારા

https://www.chaturbateapp.com નામની વેબસાઈટ પર ભોગ બનનારને લાઈવ સેક્સ કરવા માટે મજબૂર કરીને ફરજ પાડવામાં આવતી હતી, સૂત્રોના જણાવ્યા અનુસાર, એપ્લિકેશન પર પોતાનું આઈડી બનાવી લાઈવ સેક્સ બતાવવા બદલ વ્યૂઅર તરફથી ટોકન મળતા હોય છે. વ્યૂઅર જ્યારે કોઈ પણ વીડિયો જોતા હોય ત્યારે તેમને સેન્ડ ટીપ કરી ઓપ્શન આપવામાં આવતું હોય છે, ટીપ સેન્ડ કરવા માટે વેબસાઈટમાં એકાઉન્ટ બનાવવું ફરજિયાત છે. જે ટોકન સેન્ડ કરવામાં આવતા હોય છે.

 

હવે સરકાર ઓનલાઇન સસ્તી ડુંગળી વેચશે, ભાવ કાબૂમાં રહે એટલે તાત્કાલિક નિર્ણય કર્યો

મેળામાં ભાભીનો હાથ પકડવાની સજા, દિયરને મુરઘો બનાવ્યો, વાળ કાપી ઢોર માર માર્યો, VIDEO બનાવી વાયરલ કર્યો

શાકભાજી વેચતા અને બાંધકામ કરતા મજૂર બન્નેના ખાતામાં આવ્યા કરોડો, તપાસ કરી તો પોલીસની આંખો ફાટી ગઈ!

 

તે જે તે વ્યક્તિને ક્રિપ્ટો કરન્સીમાં બતાવતા હોય છે. ત્યારબાદ જે તે વ્યક્તિ તે ક્રિપ્ટો કરન્સીને પોતાના દેશની કરન્સીમાં કન્વર્ટ કરાવી લેતા હોય છે. પરણીતાનું લગ્ન જીવન માત્ર બે જ વર્ષનું છે. પરંતુ પતિ-પત્ની વચ્ચે અગાઉ કોઈ કારણોસર ઝઘડા થતાં પરણિતા રીસામણે પણ ગઈ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.

 


Share this Article