બાપો બાપો: રાજકોટનો વીરો ઈંગ્લેન્ડથી રૂપ-રૂપના અંબાર લાડી લાવ્યો, બન્ને પરિવારની હાજરીમાં ભવ્યાતિભવ્ય સગાઈ થઈ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

રાજકોટના એક કપલની ચર્ચા આજે ચારેતરફ થઈ રહી છે. આ કપલે રવિવારે સગાઈ કરી છે જેની તસવીરો વાયરલ થઈ રહી છે. રજકોટના આ યુવકે ઈંગ્લેન્ડની યુવતી સાથે સગાઈ કરી છે.

આ પ્રેમ કહાની વિશ વિગતે વાત કરીએ તો રાજકોટના આ યુવકનુ નામ છે કિશન વૈદ્ય.

કિશન વૈદ્યને સાત સમુંદર પાર ઈંગ્લેન્ડની રહેવાસી ઈલી હીચિંગ સાથે પ્રેમ થઈ ગયો.

કહેવાય રહ્યુ છે કે ઈલી હીચિંગ સૌથી વધુ ઈમ્પ્રેસ ભારતીય પરંપરાથી થઈ છે જે બાદ તેને કિશન સાથે લગ્નનો નિણય કર્યો.

મળતી માહિતી મુજબ ઈલી પોતાના પરિવારને લઈને ભારત આવી પહોંચી છે અને રાજકોટના કિશન સાથે હોટલમાં બન્નેની ધામધૂમથી સગાઈ પણ યોજાઈ હતી.

ઈલી અને કિશનની મુલાકાત અંગે વાત કરીએ તો ઈલી અને કિશન યુકેમાં અભ્યાસ દરમિયાન મળ્યા હતા. આ બાદ બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો.

ઈલીએ પોતાના માતાપિતાને કિશન વિશે વાત કરી અને લગ્ન માટે મનાવી લીધા. આ બાદ તે પોતાના પરિવાર સાથે રાજકોટ આવી હતી.

ફરીવાર પત્ની સાથે પરણ્યો હાર્દિક પંડ્યા, ઉદયપુરમાં કર્યા રંગે ચંગે લગ્ન, તસવીરો જોઈ આંખો અંજાઈ જશે

બજરંગદળ વાળા પણ અઘરા છે, બગીચામાં GF ના હાથે BF ને રાખડી બંધાવી અને પગે પણ લગાડી, વેલેન્ટાઈન સોંસરવો કાઢ્યો

30 વર્ષ બાદ બની ગયો છે રાજયોગ, આટલી રાશિ હવે દુ:ખના દિવસો ભૂલી જાઓ, તરક્કી અને પૈસા તમારા ચરણોમાં આવશે

કિશન વૈદ્યના માતાપિતાએ પણ આ લગ્ન માટે અનુમતી આપી દીધી હતી. આ બાદ બનેન્ની સગાઈ વિધીવત રીતે કરવામા આવી હતી. હાલ આ કપલની ચર્ચા રાજકોટમા ખુબ થઈ રહી છે.


Share this Article