એવું તો શું થયું કે અચાનક ગુજરાતના પૂર્વ મંત્રીઓ સહિત 28 નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી, જુઓ કોના-કોના નામ સામેલ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ગુજરાત સરકારનો એક મોટો નિર્ણય સામે આવ્યો છે. સરાકારે હાલ સુરક્ષા રિવ્યૂ કર્યો હતો અને જે બાદ ઘણા પૂર્વ મંત્રીઓની સુરક્ષામાં મોટો ફેરફાર ક્રી દેવામા આવ્યા છે. હાલ ગુજરાતના પૂર્વ મંત્રીઓ સહિત 28 નેતાઓની સુરક્ષામાં ફેરફાર કરવામા આવ્યો છે.

28 નેતાઓની સુરક્ષામાં ફેરફાર

આ સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે વપરાતી મહિન્દ્રાની સ્કોર્પિયો ગાડી પણ બદલાઈ છે. હવે મુખ્યમંત્રીના કાફલામાં નવી 12 ટોયોટા ફોર્ચ્યુનર ગાડી ઉમેરાય છે જેના માટે 25 કરોડનો ખર્ચ કરવામા આવ્યો છે.

Breaking: અડધા લાખ મોત બાદ આજે ફરી તુર્કી-સીરિયામાં ભૂકંપના મોટા-મોટા આંચકા, ફરી ચારેકોર બતાહી મચી ગઈ

બદ્રીનાથ અને કેદારનાથ જનારા ખાસ વાંચી લેજો, એમનેમ જતાં રહ્યા તો કોઈ એન્ટ્રી નહીં આપે, દર્શન વગર જ પાછા ફરવું પડશે!

આ મંદિરના રોજ સવારે દર્શન માત્રથી તમને આજીવન કોઈ બિમારી નહીં થાય, ગરીબીનો પણ થશે સર્વનાશ

મુખ્યમંત્રીના કાફલામાં નવી 12 ટોયોટા ફોર્ચ્યુનર ગાડી ઉમેરાય

મળતી માહિર્તી મુજબ રાકેશ શાહ, સૌરભ પટેલ, કૌશિક પટેલ, વલ્લભ કાકડિયા, હિંમતસિંહ પટેલ, બિમલ શાહ, ભૂષણ ભટ્ટ, ડૉ.ઋત્વિજ પટેલ અને રાજેન્દ્રદાસજી મહારાજની સુરક્ષા પાછી ખેંચી લેવામા આવી છે. આ સિવાય શક્તિસિંહ ગોહિલ અને અલ્પેશ ઠાકોર સહિત 14ની સુરક્ષા યથાવત્ રાખવામાં આવી હોવાનુ સામે આવ્યુ છે.

 

 

 


Share this Article