સિદ્ધપુર માતૃગયા તીર્થમાં શ્રાદ્ધ-તર્પણ માટે 1 ફેબ્રુઆરીથી ઓનલાઇન બુકિંગ શરૂ, આ રીતે કરી શકશો બુકિંગ

Desk Editor
By Desk Editor
Share this Article

Gujrat News: દેશના એકમાત્ર માતૃગયા તીર્થ તરીકે પ્રખ્યાત ગુજરાતના ના બુકિંગ કરાવી શકાશે. શ્રદ્ધાળુઓ માટે ઑનલાઇન બુકિંગની સિદ્ધપુર ખાતે હવે શ્રાદ્ધ તેમજ તર્પણ વિધિ માટે ઑનલાઈન આ સુવિધા આગામી ૧ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. કઈ તારીખે, કેટલા વાગ્યે કઇ જગ્યાએ શ્રાદ્ધ વિધિ કરવાની છે તેની જાણ શ્રદ્ધાળુઓને પોર્ટલ પરથી ઉપલબ્ધ બનશે.

બોર્ડ સંચાલિત માતૃગયા તીર્થ પાટણમાં આવેલું છે. દેશના કોઈ પ્રદેશમાં વસતા શ્રદ્ધાળુઓ શ્રાદ્ધ માટે સિદ્ધપુર આવતા હોય છે કરીને કારતક સુદ અગિયારસથી પુનમ સુધીના વિશ્વપંચક પર્વ સમયે લાખો શ્રદ્ધાળુઓ સિદ્ધપુર ખાતે સ્નાન, દાન અને પિંડ પ્રદાન કરી માતૃ-પિતૃઓને સંતોષી શકે છે.

શ્રાદ્ધ વિધિ માટે આવનાર  દેશભરના શ્રદ્ધાળુઓ માટે કોઇ અગવડ ન પડે તે હેતુથી બોર્ડ દ્વારા ‘ઑનલાઇન ક્યૂ મૅનેજમેંટ સિસ્ટમ’ પોર્ટલ તૈયાર સિદ્ધપુરસ કરવામાં આવ્યું છે.આત પણ સરોવર ખાતે શ્રાદ્ધ વિધિ કરાવવા માતૃગયા ઇચ્છતા લોકો સ્થળ પર અથવા વેબ પર ખાસ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ટોકન ફી મારફતે પણ ડિજિટલ પેમેન્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે.

આ પોર્ટલ પર સ્પેશિયલ હૉલ, રજીસ્ટ્રેશન, એક પરિવાર દીઠ રજિસ્ટ્રેશન, સ્થાનિક નાગરિકો માટે દર્શન સુવિધા, સ્થાનિક નાગરિકોને શ્રાદ્ધ વિધિ કરવા જેવી મહત્વની સુવિધાઓ, ઉપલબ્ધ કરવામાં આવી છે. બિંદુ સરોવર સ્પૉટ ઉપર તેની વિધિ કરવામાં આવશે તે પણ પોર્ટલ પર નિયત થઈ શકશે.

13 વર્ષ મોટા બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે તૈયાર…? હવે અનન્યા પાંડેએ તોડ્યું મૌન, કહ્યું- “મને કોઈ પરવા નથી…”

હૃદયના ધબકારા વધી જતા તથ્ય પટેલના જામીન માંગ્યા, કોર્ટે હંગામી જામીન ફગાવી, ફરી મેડિકલ ચેકઅપનો આદેશ

બિંદુ સરોવરનું ૭૦ કરોડના ખર્ચે પુનઃનિર્માણ થયું છે જેની નિભાવણી બોર્ડ કરી રહ્યું છે. આ શહેર યાત્રાધામ તરીકે વિકાસ પામે અને આવનારા ૨૫ વર્ષ સુધીની યાત્રાધામને અનુરૂપ જરૂરિયાત અને વ્યવસ્થાઓને અપગ્રેડ કરવા તીર્થક્ષેત્રનું ૩૩ કરોડના ખર્ચે પ્લાનિંગ ચાલી રહ્યું છે


Share this Article
TAGGED: