હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અજે મધ્યમ વરસાદનું આગમન થઈ શકે છે. આજે રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ-દમણમાં વરસાદ પડી શકે છે. આ સાથે સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદની સંભવના છે. તો અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, વડોદરામાં પણ વરસાદ પડી શકે છે.
જો આજની જ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. ગઈકાલે રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદની આગાહી કરાયા બાદ અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. સાથે જ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અજે મધ્યમ વરસાદનું આગમન થઈ શકે છે.
ખાસ માહિતી મળી રહી છે કે આજે રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ-દમણમાં વરસાદ પડી શકે છે. આ સાથે સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદની સંભવના છે. તો અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, વડોદરામાં પણ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આજે ફરી એકવાર વરસાદને લઈ મોટી આગાહી કરતાં લોકો પણ હરખમાં જોવા મળી રહ્યા છે.
હવામાનની આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ-દમણમાં વરસાદ પડી શકે છે,. મહત્વનું છે કે ગઈકાલે પણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ફરીવાર ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાનની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્ય વરસાદ રહેશે. આ સાથે હવે આગાહી મુજબ તારીખ 22 ઓગસ્ટથી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે.