ગુજરાતની વાત ના થાય ભૂરા, વલસાડમાં તો પોલીસ ખુદ જ ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણે છે, PSI-3 કોન્સ્ટેબલ સહિત 19 દારુડિયાઓ ઝડપાયા!
હાલમાં રાજ્યના બરવાળામાં ઝેરી કેમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 50થી વધુ લોકોના મોત…
ગુજરાતના કેદીઓ એટલે કંઈ ઘટે નહીં, કેદી દર્શન પટેલના ગુદાના ભાગેથી ફોન ઝડપાયો બોલો, સુરતની લાજપોર જેલનો સ્ટાફ હાફડો ફાફડો રહી ગયો
હાઈ સિક્યોરિટી ધરાવતી રાજ્યની જેલોમાંથી કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવવાની ઘટના…
ગુજરાતમાં લુખ્ખાઓની ખાણ: સુરતથી જામજોધપુર જતી બસમાં ચાલુ બસે યુવકની કરપીણ હત્યા, બસ ગ્રીનલેન્ડ ચોકડી પહોંચી ત્યારે ખબર પડી કે રામ રમી ગયા
રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા…
આવો કેવો પ્રેમ ભાઈ…. સુરતમાં યુવકે આત્મહત્યા કરતાં ગર્લફ્રન્ડ દોડીને સિવિલના પાંચમા માળે ચડી ગઈ, ત્યાંથી પડતું મૂકી આત્મહત્યા કરી
સુરતના અલથાણ ખોડીયાર નગર સોસાયટી ખાતે રહેતા રવિ વિનોદભાઈ સોલંકી (૩૦) એ…
અમદાવાદમાં બિલ્ડરોની દાદાગીરી હવે નહીં ચાલે, પ્રોજેક્ટમાં ફેરફારની મંજૂરી ન હોવા છતાં પૈસા ઊઘરાવવા બદલ બિલ્ડરને 7 લાખનો દંડ ફટકારી દીધો
સુરતના એક બિલ્ડરને એગ્રિમેન્ટ કર્યા વિના જ ખરીદદારો પાસેથી પ્રોપર્ટીની કિંમતની ૧૦…
ગુજરાતમાં ફફડાટ: આજે તમામ ખાનગી હોસ્પિટલ બંધ, પહેલીવાર ઈમરજન્સી સેવાઓ પણ કરી દીધી બંધ, દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે
હાલમાં એક ખુબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને જેના કારણે…
કેજરીવાલની જાહેરાત:ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી, 24 કલાક વીજળી અને 31 ડિસેમ્બર પહેલાંનાં જૂનાં જેટલાં પણ બિલ છે એ અમે માફ કરી દઈશું
વિધાનસભા ચૂંટણી નજીક આવે છે એટલે દરેક પાર્ટીના નેતાઓ ગુજરાતમાં ધક્કા ખાઈ…
દરેક માતા-પિતા પાસે હજુ સમય છે ચેતી જાઓ, બાળકોના હાથમાં ફોન ન આપો, વલસાડ જેવું તમારા ઘરે થયું તો 7 જન્મ સુધી રડતા રહેશો
આજકાલ મોબાઈલનું વળગણ બાળકોને ઉંધા માર્ગે દોરી જઈ રહ્યું છે. વલસાડમાં વાલીઓ…
ચિરિપાલ ગ્રુપે કેટલાક મોટા કાંડ કર્યા? ઈન્કમટેક્સ વિભાગના એકસાથે 200 અધિકારીઓએ 40 જગ્યાએ દરોડા પાડ્યા, અમદાવાદ અને સુરતમાં ભર ચોમાસે પરસેવો વળી ગયો
અમદાવાદ શહેરમાં ફરીથી ઇન્કમટેક્સના દરોડાથી ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ અને સુરતમાં…
તારે સુરતમાં રહેવું છે ને? તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ….નૂપુર શર્માનું સમર્થન કરતા સુરતના વેપારીને મળી પરલોક પહોંચાડી દેવાની ધમકી
સુરતના વેપારીએ નૂપુર શર્માનું સમર્થન કરતી એક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી…