અમદાવાદમાં એક સાથે લાખો વાહનચાલકો જબરા ફસાયા, રસ્તામાં આગળ કંઈ દેખાતું જ નથી, તમે પણ સાચવજો ભઈલા!

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

હાલ સમગ્ર રાજ્યના વાતાવરણમા પલટો આવ્યો છે. આ વચ્ચે આજે વહેલી સવારે અમદાવાદમા ટ્રાફિકજામના દ્ર્શયો સર્જાયા છે. શહેરમાં રસ્તાઓ વાહનોના હોર્નથી ગુંજી ઉઠ્યા હતા. લાખો વાહનો રસ્તાઓ પર ટ્રાફિકમા ફસાઈ ગયા હતા. છેલ્લા 2 દિવસથી વરસાદ બાદ આજે સવારે ધુમ્મસને કારણે સાવ ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ હતી. આખુ અમદાવાદ ધુમ્મસથી છવાઈ ગયુ હતુ અને બધુ જ ધુંધળું દેખાતુ હતુ.

અમદાવાદમા ટ્રાફિકજામના દ્ર્શયો

રસ્તાઓ પર સ્થિર્તિ એવી હતી કે તરત પછીનુ વાહ્ન જોવામા પણ વાહનચાલકોને મુશ્કેલી સર્જાઈ હતી. આ કારણે વાહનોના હોર્ન રણકવા લાગયા અને અકસ્માતની ઘટના પણ સામે આવી હતી. શિયાળાની સિઝનમાં દિલ્હી, પંજાબ અને હરિયાણા જેવા દ્ર્શ્યો ગુજરાતના શહેરોમાં જોવા મળી રહ્યા હતા. અમદાવાદના એસ.જી.હાઈવે, 132 રીંગ રોડ, એસ.પી. રિંગ રોડ પર ટ્રાફિકજામ થયો હતો.

અમદાવાદ ધુમ્મસથી છવાઈ ગયુ

શિળાયાની વચ્ચે છેલ્લા રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ ખાબકી પડ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને સૌથી વધુ મુશ્કેલી સર્જાઈ છે. રાજ્જ્યના બનાસકાંઠામાં આવેલા અંબાજીમાં ગઈ કાલે મોડી સાંજે વાતાવરણમા પલટો આવ્યો અને કરાનો વરસાદ થયો. આ સિવાય ડીસામા કમોસમી વરસાદ તુટી પડ્યો હતો. મહેસાણામા પણ વરસાદ નોંધાયો છે.

આ વિસ્તારમા બરફના કરા પડ્યા 

આ સિવાય ગઈકાલે ખેડા, મહેમદાવાદમાં બરફના કરા પડવા લાગ્યા હતા. બનાસકાંઠામા વરસાદી ઝાપતાના કારણે સમગ્ર પંથકમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. બીજી તરફ વલસાડના ધરમપુર, વિલ્સન હિલ, સાબરકાંઠાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી, ઇડરમા વરસાદ પડયા છે.

વાતાવતણના આ પલટાને કારણે રાજ્યમા કાતિલ ઠંડી જામી છે. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં પણ બોડકદેવ, સરખેજ, થલતેજ, રિવરફ્રન્ટ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. પડી રહ્યો છે.

17 દિવસ પછી આ 6 રાશિના લોકોની તિજોરી છલકી જશે, બિઝનેસ-નોકરી-પૈસા-પ્રેમ તમામના રસ્તાઓ ખુલ્લી જશે

ફેબ્રુઆરી મહિનો આ રાશિના લોકો માટે રહેશે અશુભ, ધંધામાં થઈ શકે છે નુકસાન, દરેક બાબતમાં સાવચેતી રાખવી પડશે

રાજ્યમાં ચારેતરફ વરસાદી માહોલ જામ્યો, અંબાજી, ખેડા સહિત આ શહેરોમા તો કરા પડ્યાં, ખેડૂતોને સૌથી વધુ મુશ્કેલી સર્જાઈ

કચ્છ, બોટાદ, સાબરકાંઠા, અમરેલી, જામમગરમાં પણ વરસાદ નોંધાયો છે. હવે આ કમોસમી વરસાદને કારણે રાજ્યના ખેડૂતોના તૈયાર પાકને નુકશાન થઈ રહ્યુ છે.


Share this Article
TAGGED: ,