BREAKING: કોંગ્રેસ પાર્ટીમાં મોટો ફેરફાર, કોંગ્રેસે અલકા લાંબાને આપી મોટી જવાબદારી, વરુણ ચૌધરીને NSUIના પ્રમુખ બનાવ્યા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Politics News: કોંગ્રેસે અલકા લાંબાને મોટી જવાબદારી સોંપી છે. પાર્ટીએ તેમને મહિલા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. વરુણ ચૌધરીને NSUIના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ રાહુલ ગાંધીએ NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે 5 વિદ્યાર્થી નેતાઓના ઈન્ટરવ્યુ લીધા હતા.

‘…મંદિર વહી બનાયેંગે’ના નારાની વાર્તા જાણીને તમને આશ્ચર્ય થશે! જાણો આ સ્લોગન કોણે આપ્યું હતું?

દેશની તાકાત… અરબી સમુદ્રમાં લાઇબેરિયન જહાજને હાઇજેક કરવાનો કર્યો પ્રયાસ, ભારતીય નૌસેનાએ આપ્યો જવાબ અને પછી દુશ્મનો…!

“ખૂબ મોટી રામ ભક્ત છે ને, 72 કલાકમાં મારી નાખીશ…” રામ દરબારનું આયોજન કરનાર રૂબી ખાનને મળી ધમકી

જેમાં રાજસ્થાનના વિનોદ જાખડ, તેલંગાણાના વેંકટ અને અનુલેખા, દિલ્હીના વરુણ ચૌધરી, હરિયાણાના વિશાલ ચૌધરીનું નામ સામેલ છે. જ્યારે રાહુલ ગાંધીએ NSUI પ્રમુખ પદ માટે ઈન્ટરવ્યુ લીધો ત્યારે પ્રભારી કન્હૈયા કુમાર પણ હાજર હતા.આ રેસમાં વરુણ ચૌધરી આગળ નીકળી ગયો છે. તેઓ NSUIના વર્તમાન પ્રમુખ નીરજ કુંદનનું સ્થાન લઈ રહ્યા છે.


Share this Article
TAGGED: