World News: બીયર અને દારૂના શોખીન લોકો દુનિયાભરમાં જોવા મળે છે. એટલા માટે જ તેના સમાચાર ઘણી વખત સામે આવે છે. દુનિયાના કેટલાક દેશો એવા છે જ્યાં લીકરનો કારોબાર ખૂબ મોટા પ્રમાણમાં છે. ભારતમાં પણ પેટ્રોલિયમની સાથે સાથે લીકરનો એવો કારબોર છે. જેનાથી સરકારી ખજાનામાં સારી એવી આવક છે.
વ્યક્તિ દીઠ 100 લીટરની ખપત
ત્યારે આજે એવા દેશ વિશે જણાવીશું જ્યા પાણીની જેમ બીયર પીવામાં આવે છે. જી હા ચેક રિપબ્લિકમાં બીયરની સૌથી વધુ ખપત થાય છે..અહીં વાર્ષિક એક વ્યક્તિ સરેરાશ 100 લીટરથી વધુ બીયર ગટગટાવી જાય છે.
ટૉપ 10માં 9 દેશ યુરોપના…
સૌથી વધુ બીયરની ખપતના ટૉપ 10 દેશના લિસ્ટમાં 9 દેશ યુરોપના છે. જ્યારે એક માત્ર નૉન યુરોપિય દેશ છે જેનું નામ છે નામીબિયા.
આ રહ્યો ભારતનો નંબર
VGGS2024: ઈસરોએ મોટી કરી જાહેરાત, 2040 સુધીમાં લોન્ચ કરશે પોતાનું સ્પેસ સ્ટેશન
VGGS2024: ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB-ન્યૂ ડેવલપમેન્ટ બેંક 500 મિલિયન ડોલર લોન આપશે
બિયર પીવામાં જો ભારતની વાત કરીએ તો તમામ દેશોના લિસ્ટમાં ભારતનો નંબર છેલ્લે આવે છે. જો કે, સૌથી ઓછી બીયરની ખપતવાળો દેશ ઇંડોનેશિયા છે.