CBIએ સોમવારે (16 ઓક્ટોબર) મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડ કરવાના કેસમાં એક સગીર સહિત 6 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે સીબીઆઈએ છ લોકો પર ગેંગરેપ અને હત્યાનો આરોપ લગાવ્યો છે.મણિપુરમાં બે મહિલાઓનો નગ્ન પરેડ કરવાનો વીડિયો સામે આવ્યો છે. આ પછી સીબીઆઈએ તપાસ શરૂ કરી.