ભારતમાં સતત વધતા કોરોના વાયરસના કેસને લઇને ફરી ચોથી લહેરની સંભાવનાના વર્તાઇ રહી છે, જો કે, હજુ ચિંતાજનક પરિસ્થિતિ નથી, પરંતુ અમુક રાજ્યમાં દરરોજ કેસ ઝડપથી વધી રહ્યા છે સાથે જ પોઝિટિવિટી રેટમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સૌ ની વચ્ચે વધુ એક મોટી ખબર સામે આવી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એટલે ડીસીજીઆઈએ 6-12 આયુવર્ગ માટે ભારત બાયોટેક વેક્સિન કોવેક્સિનને તાત્કાલિક ઉપયોગની અનુમતિ આપી દીધી છે. આ મંજૂરીની સાથે જ ભારતના કોરોના સામે ચાલી રહેલા યુદ્ધમાં મોટુ હથિયાર મળ્યુ છે. વેક્સિનેશન આગળ વધારવામાં વધુ મદદ મળશે.
ડીસીજીઆઈએ છ થી બાર ના બાળકો માટે ભારત બાયોટેકની કોરોનાની રસી કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. આ અનુમતિ બાદ દેશમાં છ થી બાર વર્ષના બાળકોને કોરોનાની રસી લાગી શકે. કોવેક્સિનને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકએ તૈયાર કર્યુ છે. જ્યારે બાર વર્ષના બાળકોને કોરોનાની રસી લાગી શકે તેની તૈયારીમાં કરવામાં આવી રહી પહેલી જેવી સસ્થિતી ઉભી ન થાઇ અને કોરોનાનાને કેશને વધતા અટકાવી શકાય માટે તૈયારીઓ સરૂ કરવામાં આવી રહી છે.
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એટલે ડીસીજીઆઈએ 6-12 આયુવર્ગ માટે ભારત બાયોટેક વેક્સિન કોવેક્સિનને તાત્કાલિક ઉપયોગની અનુમતિ આપી દીધી છે. આ મંજૂરીની સાથે જ ભારતના કોરોના સામે ચાલી રહેલા યુદ્ધમાં મોટુ હથિયાર મળ્યુ છે. વેક્સિનેશન આગળ વધારવામાં વધુ મદદ મળશે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની સબજેક્ટ એક્સપર્ટ કમિટીની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ભારત બાયોટેકની કોવેક્સિનને 2-12 વર્ષની વયના બાળકોને લાગાવવા માટે ડેટા માંગવામાં આવ્યો હતો.
દેશમાં કોરોના સામે યુદ્ધ ચાલી રહ્યું છે. માસ્કને લઈને વેક્સિનને લઈને સતત જાગરુત કરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે સમાચાર એજન્સી એએનઆઇ ના સૂત્રોના અહવેલાથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જે અંતર્ગત ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ 6-12 વર્ષના બાળકોને કોવેક્સિનની મંજૂરી આપી દીધી છે. કોવેક્સિન હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે તૈયાર કરી છે. ફરી ચોથી લહેરની સંભાવનાને લઇને ભારતમાં સતત કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર તરફથી કહેવામાં આવી રહ્યુ છે કે, હજુ ચિંતાજનક પરિસ્થિતિ નથી, પરંતુ અમુક રાજ્યમાં દરરોજ કેસ ઝડપથી વધી રહ્યા છે સાથે જ પોઝિટિવિટી રેટમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સૌ ની વચ્ચે વધુ એક મોટી ખબર સામે આવી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એટલે ડીસીજીઆઈએ 6-12 આયુવર્ગ માટે ભારત બાયોટેક વેક્સિન કોવેક્સિનને તાત્કાલિક ઉપયોગની અનુમતિ આપી દીધી છે. આ મંજૂરીની સાથે જ ભારતના કોરોના સામે ચાલી રહેલા યુદ્ધમાં મોટુ હથિયાર મળ્યુ છે. વેક્સિનેશન આગળ વધારવામાં વધુ મદદ મળશે.