હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદે હાહાકાર મચાવ્યો છે. રાજ્યની તમામ નદીઓ તણાઈ રહી છે. મનાલીમાં પાણીના જોરદાર કરંટને કારણે SBI બેંકનું ATM ધોવાઈ ગયું. રાજ્યભરમાંથી આવી ઘટનાઓ બહાર આવી રહી છે.
ક્યાંક ઈમારત ધરાશાયી થઈ છે તો ક્યાંક રોડ નદીઓમાં ધોવાઈ ગયો છે. નદીઓના રૂદ્ર સ્વરૂપે પણ અનેક કારોને પોતાનામાં સમાવી લીધા છે.
#sbi #atm #ભારે વરસાદ #kullu #landslide #himachalpradesh #mandi #imd
SBI Bank ATM was swept away by the heavy water flow in #Manali #SBI #ATM #HeavyRain #Rains #Kullu #landslide #HimachalPradesh #Mandi #IMD pic.twitter.com/JFY6AapW21
— Shubham Rai (@shubhamrai80) July 9, 2023
અ’વાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવુ જ ઘાતક એલર્ટ
ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાના કારણે ચારેકોર તબાહી, ક્યાંક અંધાર પટ તો ક્યાંક તૈયાર પાક પતી ગયો
હિમાચલ પ્રદેશમાંથી જે તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે તે ખૂબ જ ભયાનક છે. સ્થાનિક લોકો ભયભીત છે. બીજી તરફ, હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી.