India News: સોમવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ મંદિર નિર્માણની પ્રગતિ દર્શાવતી નવીનતમ તસવીરો બહાર પાડવામાં આવી હતી.
આ તસવીરોમાં મંદિર નિર્માણની ભવ્યતા નજરે પડે છે.એ દિવસ દૂર નથી જ્યારે ભક્તોને ભવ્ય મંદિરમાં રામલલાના દર્શન થશે.
ટ્રસ્ટના સદસ્ય ડો.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રથમ માળના થાંભલા 15 ફૂટની ઊંચાઈ સુધી બનાવવામાં આવ્યા છે. તેમની ઊંચાઈ 20 ફૂટ હશે.
Breaking: સુરેન્દ્રનગરમાં 40થી વધારે મુસાફરોથી ભરેલી ST બસ પલટો મારી ગઈ, આખા રાજ્યમાં હાહાકાર મચ્યો
હવામાન વિભાગની ઘાતક આગાહી: ગુજરાત સહિત ૧૮ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે, ખેડૂતો ભયમાં
પ્રથમ માળનું કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. અભિષેક પહેલા કિલ્લાનો પ્રવેશદ્વાર પણ તૈયાર થઈ જશે.નવી તસવીરોમાં મંદિરની ભવ્યતા દેખાઈ રહી છે.