India NEWS: ગાઝિયાબાદમાં એક વૃદ્ધ નમાઝ પઢતી વખતે અલ્લાહના પ્યારા થઈ ગયા. આ ઘટના મસ્જિદમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ગાઝિયાબાદના મુરાદનગર વિસ્તારમાં બની હતી, જ્યાં નમાઝ અદા કરતી વખતે એક વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત થયું હતું.
अचानक एक और मौत. नमाज पढ़ रहे व्यक्ति की हार्ट अटैक से मौत. घटना यूपी के गाजियाबाद का है. pic.twitter.com/BLSYWQ4a5T
— Priya singh (@priyarajputlive) May 2, 2024
મૃતકનું નામ હાજી હનીફ (80) છે, જે સેનામાંથી નિવૃત્ત હતા. હાજી હનીફ નમાજ પઢવા માટે મસ્જિદમાં ગયા હતા ત્યારે નમાઝ અદા કરતી વખતે અચાનક પાછળની તરફ પડી ગયા હતા.
ગરમીમાં સળગી રહ્યું છે ભારત, 5 દિવસ હીટવેવ આમ જ ચાલુ રહેશે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
બાપ રે બાપ: માત્ર 12 કલાકમાં 10,000 વખત વીજળી ત્રાટકી, આકાશમાંથી તબાહીનો વીડિયો જોઈ છાતી બેસી જશે!
50000 વર્ષથી આ તળાવનું પાણી હજું પણ નથી સુકાયું, લોનાર તળાવની કહાની સાંભળી ગોથું ખાઈ જશો
જે બાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે.