છૂટાછેડા બાદ શિખર ધવન વિદેશી યુવતી સાથે વિતાવી રહ્યો છે સમય, હોટેલનો પ્રાઇવેટ વીડિયો વાયરલ થતાં બધાંને ખબર પડી ગઈ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News : ભારતીય ટીમનો ગબ્બર શિખર ધવન (Shikhar Dhawan) લાંબા સમયથી ટીમની બહાર છે. 2021માં તે ટી-20માંથી બહાર થઈ ગયો હતો. ગયા વર્ષે ખરાબ પ્રદર્શનને કારણે તેને વનડે ટીમમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો. બહાર થવાની સાથે જ રોહિતને શુભમન ગિલનો (Shubman Gill) સાથ મળ્યો, જ્યારે ધવનને એશિયન ગેમ્સ (Asian Games) બાદ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર તક મળી ન હતી. હાલ શિખર ધવન મિત્રો સાથે ફરવા અને મસ્તી કરવામાં પોતાનો સમય પસાર કરી રહ્યો છે. જેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ વાયરલ થઇ રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

 

લાઈવ પરફોર્મન્સનો આનંદ માણ્યો

ખરેખર તેનો આ વીડિયો ઓલ બ્રધર નામની યુટ્યુબ ચેનલ દ્વારા શેર કરવામાં આવ્યો છે.જેને એક ખાસ કેપ્શન પણ લીધું છે.આ વિડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, “સારું સંગીત, સારા મિત્રો, સારા વાઇબ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ ટીમનો સિકંદર શિખર ધવન. ” એક વિદેશી છોકરી સાથે બેઠો હતો.તે આ લાઈવ પરફોર્મન્સને પણ ખૂબ એન્જોય કરી રહ્યો છે.

 

 

આઝાદી પછી અત્યાર સુધીમાં સોનાનો ભાવ 660 ગણો વધી ગયો, જાણો 1947ના વર્ષમાં કેટલો ભાવ હતો? જાણીને વિશ્વાસ નહીં આવે

એ દિવસે ધોનીએ કરોડો લોકોને રડાવ્યા હતાં, આખો દેશ ગુમસુમ થઈ ગયો, બધુ જાણે ઠપ થઈ ગયું હોય એવો માહોલ

આઝાદી યાદ કરો: આખું ભારત આઝાદ થઈ ગયું પણ જૂનાગઢ 15 ઓગસ્ટે આઝાદ નોહ્તું થયું, રહસ્યો જાણવા જેવા છે

 

આવું છે શિખર ધવનનું કરિયર

જો આપણે શિખર ધવનના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો જણાવી દઈએ કે આ ખેલાડીએ અત્યાર સુધી 34 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 2315 રન બનાવ્યા છે. આ ખેલાડીએ 167 વનડે મેચ રમીને 6793 રન બનાવ્યા છે.68 ટી20 મેચ રમીને તેણે 1759 રન બનાવ્યા છે.જો આઈપીએલની વાત કરીએ તો તેણે 217 મેચ રમીને 6617 રન બનાવ્યા છે.

 

 


Share this Article