ભર તકડામાં સાયકલ પર સવાર વૃદ્ધ માતા-પિતાનો સહારો બન્યો નાનો છોકરો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

માતા-પિતા તેમના બાળકોની ખુશી માટે આખી જીંદગી મહેનત કરે છે. તો બીજી તરફ બાળકો પણ દરેક નાની-મોટી ઈચ્છા પૂરી કરીને માતાની સેવા અને સન્માન કરે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને જોઈને લોકો ભાવુક થઈ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

કંઈક નવા-જૂનીના મોટાપાયે એંધાણ: અચાનક ગૌતમ અદાણી મુંબઈમાં શરદ પવારના ઘરે મળ્યા, હિંડનબર્ગ વિવાદ પર મળ્યું હતું સમર્થન

મારો કોઈ આકા નથી, હું પોતે એક ડોન છું… અતીકના આરોપીએ કહ્યું- અમે કટ્ટર હિન્દુવાદી છીએ, માફિયાઓને મારીને પૈસા…

Oyo રૂમમાં છોકરીઓ હનુમાનજીની આરતી કરવા તો નથી જ જતી…. મહિલા આયોગના ચેરપર્સનનું વિવાદાસ્પદ નિવેદન

પ્રખર તડકા વચ્ચે નાના બાળકે પોતાની ફરજ બજાવી

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક પુરુષ (પિતા) સાયકલ ચલાવી રહ્યો છે અને તેની પાછળ એક મહિલા (માતા) સાયકલના કેરિયર પર બેઠી છે. આકરા તડકા અને આકરી ગરમી વચ્ચે સાયકલ ચલાવતા માતા-પિતા રસ્તા પર ચાલી રહ્યા હતા ત્યારે રસ્તામાં ફ્લાયઓવર આવે છે. આવી સ્થિતિમાં, સાયકલને આગળ ખેંચવા માટે વધુ બળ લગાવવું પડ્યું. જેના કારણે સાયકલ ચલાવતા નાના બાળકને તેના માતા-પિતાને કોઇ તકલીફ ન પડે તે માટે તે સાયકલને ધક્કો મારતો જોવા મળે છે.


Share this Article