India News: દિવસભરની ચર્ચા બાદ લોકસભાએ બુધવારે મહિલા આરક્ષણ સંબંધિત બંધારણ (128મો સુધારો) બિલ- 2023 પસાર કર્યું હતું. લોકસભાના 454 સાંસદોએ ‘નારી શક્તિ વંદન એક્ટ-2023’ (128મો બંધારણીય સુધારો) બિલની તરફેણમાં મતદાન કર્યું, જે લોકસભા અને દેશની વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપે છે.
અંબાલાલે બધાના ધબકારા વધારી દીધા! ઓક્ટોબરમાં ભયંકર વાવાઝોડાંની આગાહી કરી, મેઘરાજા પણ માજા મૂકશે
તે જ સમયે, બે સાંસદોએ બિલના વિરોધમાં મતદાન કર્યું હતું. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વાપા દ્વારા મંગળવારે લોકસભામાં મહિલા આરક્ષણ સંબંધિત ‘નારી શક્તિ વંદન બિલ’ રજૂ કરવામાં આવ્યું હતું.