એક જ નામની ત્રણ ફિલ્મો બનાવી પ્રોડ્યુસરે કરોડો રૂપિયા છાપ્યા,હીરો પાસે પણ સાત પેઢી સુધી ખૂટે નહીં તેટલા પૈસા છે,જાણો શું છે ફિલ્મનું નામ!!

Lok Patrika Desk
By Lok Patrika Desk
આ ફિલ્મે હીરો, હિરોઈનને રાતો-રાત માલામાલ કરી દીધા..
Share this Article

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક જ નામથી ઘણી ફિલ્મો બનાવવી એ સામાન્ય બાબત છે. મેકર્સ ઘણીવાર વાર્તા, સંવાદો અને વ્યક્તિત્વ અથવા હીરો અને હિરોઈનના નામના આધારે ફિલ્મોનું નામ રાખે છે. પરંતુ શું તમે જાણો છો, બોલિવૂડની ત્રણ ફિલ્મોની કહાની સાવ અલગ હતી.

આ ફિલ્મે હીરો, હિરોઈનને રાતો-રાત માલામાલ કરી દીધા..

પરંતુ તેમના નામ એક જ રાખવામાં આવ્યા હતા. તે દેશભક્તિની ફિલ્મ હતી. તો બીજી કોમેડી-એક્શન ફિલ્મ હતી અને ત્રીજી થ્રિલર-સસ્પેન્સ ફિલ્મ હતી. રસપ્રદ વાત એ છે કે આ ત્રણેય ફિલ્મો અલગ-અલગ સમયે આવી હતી અને બ્લોકબસ્ટર પણ રહી હતી.

આ ફિલ્મે હીરો, હિરોઈનને રાતો-રાત માલામાલ કરી દીધા..

ફિલ્મ ‘આંખે’ પહેલીવાર વર્ષ 1968માં બની હતી. 25 વર્ષ પછી એટલે કે 1993માં બીજી વખત ‘આંખે’ બની જ્યારે 9 વર્ષ પછી ત્રીજી ‘આંખે’ આવી. ત્રણેય ફિલ્મોમાં મુખ્ય હીરો અને કાસ્ટ અલગ-અલગ હતા. તેના નિર્દેશકો પણ અલગ હતા. ફિલ્મની કહાની તેનાથી પણ અલગ હતી. પછી બાકીની બે ફિલ્મો પહેલી ‘આંખે’ની જેમ જ બ્લોકબસ્ટર સાબિત થઈ. અહીં અમે તમને આ સુપરહિટ ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ ફિલ્મે હીરો, હિરોઈનને રાતો-રાત માલામાલ કરી દીધા..

1968માં રિલીઝ થયેલી ‘આંખે’માં ધર્મેન્દ્ર અને માલા સિન્હા મુખ્ય ભૂમિકામાં હતા. તે એક જાસૂસી થ્રિલર ફિલ્મ હતી, જે દેશભક્તિની લાગણીને જાગૃત કરે છે. આ ફિલ્મ બતાવે છે કે ભારતની આઝાદી પછી ઉત્તર-પૂર્વીય રાજ્ય આસામમાં કેવી રીતે આતંકવાદી ઘટનાઓ બની રહી છે. વિદેશી દળોની મદદથી આ ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે. ધર્મેન્દ્રનું પાત્ર જાસૂસ બની જાય છે અને તેમને ટ્રેક કરીને દુશ્મનનો સામનો કરે છે.

આ ફિલ્મે હીરો, હિરોઈનને રાતો-રાત માલામાલ કરી દીધા..

‘આંખે’નું નિર્દેશન રામાનંદ સાગરે કર્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ ઘણા આંતરરાષ્ટ્રીય સ્થળો પર થયું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. તેણે કુલ રૂ. 6.40 કરોડ એકત્ર કર્યા

1993માં રિલીઝ થયેલી ‘આંખે’માં ગોવિંદા, ચંકી પાંડે, કાદર ખાન, રાજ બબ્બર જેવા મોટા હીરો હતા. આ ફિલ્મનું નિર્દેશન ડેવિડ ધવને કર્યું હતું. ગોવિંદા અને રાજ બબ્બરે તેમાં ડબલ રોલ કર્યો હતો. આ એક કોમેડી ફિલ્મ હતી, જેમાં એક્શન, રોમાન્સ અને દેશભક્તિનો સ્વાદ હતો.

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નમાં મહેમાનોને પીરસાશે આ ખાસ વાનગીઓ, જમવાનું મેનુ વાયરલ થયું

ગદરની સકીના અમીષા પટેલ પાસે છે અધધ આટલા લાખની હેન્ડબેગ, આટલા પૈસામાં સપનાનું ઘર ખરીદી શકાય

લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યો આખો અંબાણી પરિવાર, તસવીરોમાં જુઓ અનોખો જ અંદાજ

1968માં રિલીઝ થયેલી ‘આંખે’માં ધર્મેન્દ્ર અને માલા સિન્હા મુખ્ય ભૂમિકામાં હતા. તે એક જાસૂસી થ્રિલર ફિલ્મ હતી, જે દેશભક્તિની લાગણીને જાગૃત કરે છે. આ ફિલ્મ બતાવે છે કે ભારતની આઝાદી પછી ઉત્તર-પૂર્વીય રાજ્ય આસામમાં કેવી રીતે આતંકવાદી ઘટનાઓ બની રહી છે. વિદેશી દળોની મદદથી આ ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે. ધર્મેન્દ્રનું પાત્ર જાસૂસ બની જાય છે અને તેમને શોધી કાઢે છે અને દુશ્મનનો સામનો કરે છે.

 


Share this Article