Chandrayaan 3 Moon Video: ચંદ્ર પર ઉતરાણ વખતે આવો હતો નજારો, જોવા મળ્યા ઊંડા ખાડા, ઈસરોએ વીડિયો જાહેર કર્યો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Chandrayaan 3 Landing : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ ગુરુવારે (24 ઓગસ્ટ) ચંદ્રયાન-3ના કેમેરામાં કેદ થયેલ લેન્ડિંગ સમયનો વીડિયો જાહેર કર્યો. ISRO એ ટ્વીટ કર્યું (X) કે લેન્ડર ઈમેજર કેમેરાએ ચંદ્રની આ તસવીરો ટચડાઉન કરતા પહેલા કેપ્ચર કરી હતી.

ISROના ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ થયું હતું. આ સાથે ભારત ચંદ્ર પર પહોંચનારો પ્રથમ દેશ બન્યો છે. આ વીડિયોમાં ચંદ્રની સપાટી પર ઊંડા ખાડાઓ દેખાય છે. આ તે વિભાગનો વીડિયો છે જ્યારે લેન્ડર નીચે ઉતરી રહ્યું હતું.

શું તમે જાણો છો કે અવકાશમાં શૌચાલય ક્યાં હોય અને તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય? જાણીને વિશ્વાસ નહીં આવે

સપ્ટેમ્બર મહિના માટે અંબાલાલ પટેલની આગાહી, વાતાવરણમાં નવાજૂનીના પુરેપુરા એંધાણ, દરેક માટે ચિંતાનો વિષય

ઈસરોના વૈજ્ઞાનિક કરોડપતિ નથી, એજન્સીના પૂર્વ ચીફે કહ્યું- અમારા વૈજ્ઞાનિકોનો પગાર બધા કરતાં પાંચમા ભાગનો જ છે

ચંદ્રયાન-3 ના પ્રજ્ઞાન રોવરે મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ (MOX), ISTRAC ને સંદેશ મોકલ્યો છે, “મૂન વોક શરૂ થઈ ગયું છે.”


Share this Article