એક રૂપિયાની નોટ પર ભારતના નાણા સચિવની સહી હોય છે અને તેમા પણ વાત જ્યારે કોઈ જૂની કરન્સી નોટ કે સિક્કાની આવે તો તેનુ એક અલગ મહત્વ હોય છે જે તમને રાતોરાત લાખોપતિ બનાવી શકે છે. જો તામારી પાસે પણ કોઈ જૂની પૂરાણી એક રૂપિયાની નોટ હોય તો તમે ઘરે બેઠા લાખો રૂપિયા કમાઈ શકો છો. તેની હરાજી ઓનલાઈન અનેક વેબસાઈટ પર થતી હોય છે.
મળતી માહિતી મુજબ OLX પર દુર્લભ નોટો અને સિક્કાઓની હરાજી થાય છે જેમા તમે લોગઈન આઈડી અને પાસવર્ડની મદદથી જોડાઈને સાઈટ પર હરાજીમાં ભાગ લઈ શકો છો. આ સિવાય પણ બીજી સાઈટ છે indiamart.com જ્યાં તમે સિક્કાની હરાજી કરી શકો છે. આ માટે તમારે તમારી પાસે રહેલી જે વસ્તુ હરાજીમાં મૂકવાની હોય તેનો ફોટો મૂકવાનો હોય છે.
આ બાદ ખરીદનારા તમારો સીધો તમારો સંપર્ક કરશે અને ચૂકવણી અને ડિલિવરીની શરતો મુજબ તમે સિક્કો કે નોટ વેચી શકશો. આ માટે તમારે સૌથી પહેલા www.olx.com સાઇટ પર જવુ અને તમારી જાતને વેચાણકાર તરીકે રજિસ્ટર કરી, લોગઈન કરો. ત્યારબાદ તમારી પાસે રહેલી નોટની એક સ્પષ્ટ તસવીર અપલોડ કરો અને વેચાણકિંમત લખો. આ બાદ લિસ્ટિંગ થશે અને જૂની નોટ અને સિક્કી ભેગા કરવાના શોખીનો તમારો તરત સંપર્ક કરશે.