ગુજરાતીઓ ચેતી જજો, આણંદમાં અચાનક ત્રાટક્યુ મીની વાવાઝોડું, ખેડૂતોને લાખોનું નુકસાન, ભારે પવને પથારી ફેરવી નાખી
હવામન વિભાગે રાજ્યમા વરસાદની આગાહી કરી છે. આ વચ્ચે આણંદમાં ગઈકાલે મેધરાજાએ…
આણંદ જિલ્લામાં ચમત્કાર, તમામ ગામોમાં જેટલા લોકો છે એના કરતાં વધારે લગ્નની નોંધણીની સંખ્યા છે બોલો, તલાટીએ કાંડ કરી નાખ્યો
મધ્યગુજરાતના આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં લગ્નનોંધણીનું કૌભાંડ સામે આવ્યું છે. આણંદ જિલ્લાના…
સાતમ-આઠમની અસર શરૂ: એક તો જુગાર રમવો ને ઉપરથી દાદાગીરી, ખેડામાં પોલીસે જુગારિયાને પકડ્યા તો હુમલો કર્યો, માથામાં 4 ટાંકા આવ્યા
હવે આજથી સાતમ, આઠમનો તહેવાર શરૂ થઈ ગયો છે. ત્યારે લોકો જુગાર…
ખેડા: વિચારો કેવી દાઝ હશે આ લોકોને, આડા સંબંધની લપમાં પતિ સહિત પરિવારના છ સભ્યોએ પરિણીતાને મોતને ઘાટ ઉતારી દીધી
ખેડા તાલુકાના ઉમિયાપુરા ગામની સીમમાં ગંગાકુઈ જવાના રોડની બાજુમાં આવેલ કેનાલના પાળા…
લસુન્દ્રા પાસે કાર અને મોપેડ વચ્ચે થયો જીવલેણ અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત
વરસાદી વાતાવરણ વચ્ચે ગુજરાતમાં રોડ રસ્તાની હાલત કથળી પડી છે. લોકો જીવના…
નકલી વિદેશી દારુ બનાવતી વધુ એક ફેક્ટરી ઝડપાઈ, આણંદના ભેટાસી ગામમાંથી મળ્યા કેમિકલ ભરેલા કેરબા, બોટલ પેક કરવા માટેનો સામાન
લઠ્ઠાકાંડ બાદ ગુજરાત પોલીસની વિવિધ જિલ્લાની ટીમો એક્ટિવ થઈને ઠેરઠેર દેશીદારુ બનાવતી…
મંત્રી અર્જુનસિંહ ચૌહાણ મારી પત્નીને મિટિંગનું કહી બોલાવતા, પછી અનેકવાર દુષ્કર્મ કર્યું, બીજાને પણ મોકલતા, જાણો કોણે લગાવ્યો આરોપ
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી પર દુષ્કર્મનો આરોપ લાગતા રાજકારણ ગરમાયુ છે. મહેમદાવાદના…
ખેતરના પાકમાં આવશે ઘટાડો, માણસ ટપોટપ મરશે, આણંદની અષાઢી પંચમાં મહાદેવનાં મંદિરે તોલવામાં આવી બીજ, ચકચાર મચી ગઈ
આણંદ જિલ્લાના ઉમરેઠનાં અતિપ્રાચીન શિવાલય શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવનાં મંદિરમાં વર્ષો જૂની પરંપરાગત…
શુ ગુજરાતમા હવે મહિલાઓ સુરક્ષિત નથી રહી? ખેડામાં ડૉક્ટર તેનાથી અડધી ઉંમરની યુવતીને બોલાવી પહેલા શારીરિક અડપલાં શરૂ કર્યા અને પછી કાયમ…
ખેડા જિલ્લામાં એક ડૉક્ટર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં…
ખેડાના દેશભક્ત નશેડીઓ, યુવાન દારૂના નશાના ધૂત થઈને 150 ફૂટ ઉંચા ટાવર પર ચઢ્યો, પછી ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યાં
દારૂના નશામાં વ્યક્તિને અનેક વખત પોતે શું કરી રહ્યા હોય તેનું ભાન…