ફરી એકવાર મોબાઇલની બેટરીમાં ધમાકો થયો હોવાની ઘટના સામે આવી છે. 10 વર્ષનો ધોરણ 5માં અભ્યાસ કરતો સાહિલ ઘરમાં પડેલી મોબાઇલની બેટરીથી રમી રહ્યો હતો.
તે સમયે માતા ઘરમાં કામમા વ્યસત હતી અને પિતા પાસેના ખેતરમાં. આ દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો અને 200 મીટર સુધી અવાજ સંભળાય તેટાઆઅલો જોરથી ધમાકો થયો.
ધમાકાનો અવાજ આવતા જ સાહિલની માતાએ તરત જ દોટ મુકી અને આવીને જોયુ ત્યા બાળક લોહીથી લથપથ હતુ. આ બાદ સાહિલના પિતાને જાણ કરી. આ બાદ બાળકને તરત હોસ્પિટલ લઈ જ્વામા આવ્યો હતોઇ જ્યા સારવાર દરમિયાન સાહિલના જમણા હાથની આંગળીઓ હથેળીથી અલગ થઈ ગઈ.